પોલો રિટ્રિટ રિસોર્ટએ વિજયનગરના પોળો જંગલની નજીક આવેલો એક શાનદાર રિસોર્ટ છે. આ રિસોર્ટ તરફથી મોનસુન ઓફર રજૂ કરવામાં આવી છે. જેમાં વન-ડે પિકનિક, 1 વન નાઇટ અને 2 ડે કપલ પેકેજ તેમજ 2 નાઇટ અને 3 ડે ની ઓફર મળશે. વન-ડે પિકનિકનો ચાર્જ 799થી 999 રૂપિયા છે. જ્યારે 1 રાત્રી અને બે દિવસના પેકેજનો ચાર્જ 5500 રૂપિયા તેમજ 2 રાત્રી અને 3 દિવસના પેકેજનો ચાર્જ 9500 રૂપિયા છે. પેકેજ અનુસાર તમને એસી સ્વિસ ટેન્ટ, વેસ્ટર્ન ટોઇલેટ, બાથ ટબ, ટ્રેકિંગ, સાઇટસીન, બ્રેક ફાસ્ટ, લંચ, ડેમ વિઝિટ, રિવર વોકિંગ, બર્ડ વોચિંગ, કેમ્પ ફાયર, સ્વિમિંગ અને ડીનરની સુવિધા મળે છે. અહીં તમને 20 વર્ષના અનુભવી સર્ટિફાઇડ ગાઇડની સેવા મળશે જે તમને જંગલના કેટલાક યાદગાર અનુભવ કરાવશે.
પોલો રિટ્રીટ રિસોર્ટના પેકેજ કે ભાડાની વધુ માહિતી માટે http://www.poloretreat.com અથવા મોબાઇલ નંબર 9998225999, 9408660999,9427466333, 9429247799 પર સંપર્ક કરી શકાય છે.
પોલો રિટ્રિટ અંગેની વધુ માહિતી જાણવા નીચની લિંક પર ક્લિક કરો
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.