જો તમે કુલ, મનાલી કે સિમલા ફરવા માંગો છો અને બરફવર્ષાનો આનંદ લેવા માંગો છો તો અત્યારની સીઝન તમારા માટે બેસ્ટ છે. ડિસેમ્બરમાં હિમાચલમાં બરફવર્ષા થાય છે. મનાલીમાં રહીને તમે આ સીઝનને સારી રીતે એન્જોય કરી શકો છો. મનાલીમાં રહેવા માટે આમ તો ઘણી હોટલો છે પરંતુ આજે અમે આપને જણાવીશું હોટલ ન્યૂ હાર્મની ઇન હોટલ વિશે.
કયાં છે હોટલ ન્યૂ હાર્મની ઇન (Hotel New Harmony Inn)
મનાલી-કન્યાલ રોડ પર રાંગરીમાં હોટલ ન્યૂ હાર્મની ઇન આવેલી છે. અહીંના ડિલક્સ રૂમમાં વાઇફાઇ, 32 ઇંચનો એલઇડી ટીવી, મોડર્ન બાથરૂમ, 6X6 ડબલ બેડનો રૂમ છે. અહીં રેસ્ટોરન્ટ પણ છે.
કેટલું છે ભાડું
હોટલમાં ડિલક્સ રૂમમાં બ્રેકફાસ્ટ અને ડિનર સાથે ફક્ત 2000 રૂપિયા છે. એક્ઝિક્યૂટિવ રૂમમાં 2200, સુપર ડિલક્સ રૂમમાં 2500 રૂપિયા ભાડું છે. જયારે એકસ્ટ્રા બેડના 500 રૂપિયા છે.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.