રણોત્સવઃ કચ્છના રણમાં ઉજવો ક્રિસમસ, આ રહ્યાં પેકેજ

0
1054
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જો તમે ક્રિસમસ વેકેશન કચ્છના રણમાં પસાર કરવા માંગો છો તો આ એક ઘણો જ સારો વિચાર હશે. શિયાળાની શરૂઆત થઇ ગઇ છે અને નવેમ્બરથી લઇને જાન્યુઆરી સુધીનો મહિનો કચ્છ ફરવા માટે શ્રેષ્ઠ છે. આ સીઝનમાં તમે કચ્છના જોવાલાયક સ્થળો જેવા કે સફેદ રણ, કાળો ડુંગર, માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, માંડવી બીચ, મુંદ્રા પોર્ટ, વિજય વિલાસ પેલેજની મુલાકાત લઇ શકો છો. તો આવો જાણીએ વ્હાઇટ રણ (સફેદ રણ) રહેવા માટે કેવા છે પેકેજ

સફેદ રણમાં રહેવાનું પેકેજ

1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી
1 રાત 2 દિવસનું પેકેજ
પ્રીમિયમ એસી ટેન્ટ(કપલ)
16,200
એકસ્ટ્રા પર્સન
5,200

ડીલક્સ એસી ટેન્ટ (કપલ)
14,200
એકસ્ટ્રા પર્સન
4,600

ડીલક્સ નોન એસી ટેન્ટ (કપલ)
11,000
એકસ્ટ્રા પર્સન
3,900

2 રાત 3 દિવસનું પેકેજ
પ્રીમિયમ એસી ટેન્ટ(કપલ)
28,000
એકસ્ટ્રા પર્સન
8,400

ડીલક્સ એસી ટેન્ટ (કપલ)
26,000
એકસ્ટ્રા પર્સન
7800

ડીલક્સ નોન એસી ટેન્ટ (કપલ)
20,000
એકસ્ટ્રા પર્સન
6,200

નોંધઃ ઉપરના ભાડામાં 18 ટકા જીએસટી અલગથી લાગશે. પ્લાનમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર સામેલ છે.

ગેટ વે ટુ રણ રિસોર્ટ, ધોરડો

1 રાત 2 દિવસનું કપલ પેકેજ
ભુંગા AC: 5310 રૂપિયા
દરભારી ભુંગાઃ 7670 રૂપિયા
એકસ્ટ્રા વ્યક્તિઃ 1180 રૂપિયા
(પેકેજમાં બે વ્યક્તિ માટે બ્રેકફાસ્ટ, ડીનરનો સમાવેશ થાય છે)

કચ્છ સફારી રિસોર્ટ

આ રિસોર્ટથી સફેદ રણ 70 કિમી છે.

1 રાત 2 દિવસ કપલ પેકેજ
ડીલક્સ એસી કોટેજઃ રૂ.5,280
કચ્છી એસી કોટેજઃરૂ.5,870
એકસ્ટ્રા વ્યક્તિઃ રૂ.1250

(ઉપરના રેટમાં ફક્ત રૂમ અને બ્રેકફાસ્ટનો સમાવેશ થાય છે)

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.