Saturday, September 7, 2024
Advertisements
GujaratPost.in - Fastest Growing Gujarati News Website

જાણો કેમ, આ ઝરણા નીચે હંમેશા પ્રજ્વલિત રહે છે આગ અને શું છે તેનું...

ધરતી પર એવી ઘણી રહસ્યમયી જગ્યાઓ છે જે પોતાના રહસ્યો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તેમાંનું એક સ્થાન એટલે ઇટરનલ ફ્લેમ ફોલ્સ (Eternal Flame Falls)....

પર્યટકો માટે ખુલ્યું માલદીવ, આ છે આઇલેન્ડની 10 સૌથી સુંદર જગ્યા

કોરોના વાયરસના કારણે છેલ્લા 4 મહિનામાં બંધ પડેલું માલદીવ ગત 15 જુલાઇથી ખુલી ગયું છે. રાષ્ટ્રપતિ મોહંમદ સોલિહે થોડાક સમય પહેલા જ તેની જાહેરાત...

આ છે દુનિયાના 10 દેશ જ્યાં રહેવા-ખાવાનું સૌથી સસ્તું

ભારત દુનિયાના સૌથી સસ્તા દેશોમાંનો એક છે. ભારતમાં 44 ટકા લોકો એક દિવસમાં 67 રૂપિયા ખર્ચ કરે છે. ભારતમાં 1 મહિના માટે 104 ડોલરમાં...

એડવેન્ચરથી ભરપૂર અમેરિકાની આ 5 જગ્યાઓ છે ફેમિલી વેકેશન માટે એકદમ પરફેક્ટ

ફેમિલી હોય કે ફ્રેન્ડ્સ તેમની સાથે યાદગાર સમય વિતાવવા અને મૂડને રિફ્રેશ કરવા માટે વેકેશનથી સારો કોઇ બીજો આઇડિયા હોઇ જ ન શકે. પરંતુ...

રશિયાના આ શહેરમાં લોકોના જવા પર છે પ્રતિબંધ, જાણો-આની સાથે જોડાયેલા વણઉકેલ્યા રહસ્યો

દુનિયામાં અનેક રહસ્યમયી સ્થાન છે. તેમાંનું એક છે રશિયાનું મેઝગોર શહેર. આ શહેર તેની સુંદરતા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. એ વાતની ખાતરી ગૂગલ મેપના...

સાવ ઓછા બજેટમાં ફોરેન ટ્રિપ કરવી હોય તો આ છે પર્ફેક્ટ ડેસ્ટિનેશન્સ

ઘણાં લોકોને વિદેશ ફરવા જવાનો ખુબ શોખ હોય છે. દુનિયાના અલગ અલગ દેશ જોવાની, તેમની સંસ્કૃતિ જાણવાની, નવા પ્રકારનું ફૂડ એક્સપ્લોર કરવાની મજા જ...

વેકેશન માણવા માટે બેસ્ટ છે આ દેશો, 200 રૂપિયામાં રહેવા-જમવાનું બધું જ !

વધતી મોંઘવારીમાં દુનિયામાં ઘણા એવા દેશો છે જ્યાં ઈન્ડિયન કરન્સીની બોલબોલા છે. આજે અમે તમને જણાવીશું એવા કેટલાક દેશ વિશે જ્યાં માત્ર 100 રૂપિયામાં...

ગ્રીસ ફરવા જઈ રહ્યા હોવ તો આ સ્થળે જરૂર જવું

જો તમે ક્યાંક વિદેશમાં રજાઓ માણવાનું વિચારી રહ્યા હોવ તો ગ્રીસ તમારા માટે થોડી મોંઘી ટ્રીપ સાબિત થઈ શકે છે પણ વિદેશી લોકેશન્સના મામલે...

આશ્ચર્યથી ભરેલા છે અહિંના સુંદર મંદિર, શિવલિંગમાં ભરેલું છે અમૃત !

વિશ્વમાં ઇન્ડોનેશિયા એક માત્ર એવો દેશ છે જ્યાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો પ્રભાવ અન્ય દેશો કરતા વધારે જોવા મળે છે. અહીં હિંદુ પરંપરાઓને...

આ મુસ્લિમ દેશમાં સેંકડો વર્ષથી પ્રગટી રહી છે માં દુર્ગાની અખંડ જ્યોત

એક મુસ્લિમ દેશ કે જ્યાં 95% ટકા વસ્તી મુસ્લિમ પરંતુ અહીં એક માં દુર્ગાનું મંદિર છે જેમાં નથી કોઈ પૂજારી કે નથી લોકો પૂજા...
- Advertisement -
Hotel Anil Farmhouse, Sasan Gir

Most Recent Articles

કોરોના કાળમાં વિચાર આવ્યો અને શરૂ કર્યું પાણીપુરી ડોટ કોમ, ચોકલેટ પુરીના અમદાવાદીઓ છે...

છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફરકીની પાસે પાણીપુરી ડોટ કોમ (paani-puri.com)નામનું ફૂડ પાર્લર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં 7 ફ્લેવરમાં પાણીપુરી મળે...

કરવા માંગો છો પ્રકૃતિના દર્શન, તો એક વાર જરુર ફરવા જાઓ અથિરાપલ્લી વૉટરફૉલ

બૉલીવુડ અને તામિલની ઘણી ફિલ્મોમાં તમે અથિરાપલ્લી વૉટરફૉલને જોયો હશે. ખાસ કરીને બાહુબલી ફિલ્મમાં વૉટરફૉલ અથિરાપલ્લીને નજીકથી બતાવાયો છે. આ અગાઉ પણ ઘણી ફિલ્મોમાં...

રજાઓમાં કુદરતી સુંદરતાની વચ્ચે સમય પસારવા માંગો છો તો પબ્બર વેલી છે બેસ્ટ ઓપ્શન

કુદરતી સુંદરતા હિમાચલ પ્રદેશમાં વિપુલ માત્રામાં છે તો હિમાચલમાં ફરવા માટે ઘણાં જ સુંદર સ્થળો છે. હિમાચલની પબ્બર વેલી કુદરતી દ્રશ્યોનો અદ્ભુત સંગમ છે....