રેસ્ટૉરન્ટમાં ઓછા પૈસામાં જોઇએ છે વધારે ફાયદો, તો અજમાવો આ 7 ટિપ્સ
શું તમે રેસ્ટૉરન્ટમાં ખાવાનું ખાવા જાઓ છો અને જેટલું બિલ આવે છે તેટલું પે (pay) પણ કરી દે છે તે આ વાત જાણવી તમારા...
આ હૈદરાબાદી સ્ટ્રીટ ફૂડ્સની મજા લીધા પછી તમે બોલી ઉઠશો વાહ-વાહ!
શું તમે જલદી તમારા ફેમિલી કે મિત્રોની સાથે હૈદરાબાદ શહેર ફરવા જઇ રહ્યા છો કે પછી બિઝનેસ ટ્રિપ પર જવાનું પ્લાનિંગ છે. જો તમે...
દુનિયાના બેસ્ટ વેજિટેરિયન રેસ્ટોરન્ટ્સમાં શું છે ખાસ
વર્ષ 1977થી દુનિયાભરમાં 1 ઓક્ટોબરનો દિવસ World Vegetarian Dayના નામથી સેલિબ્રેટ કરવામાં આવે છે. આ પગલું નોર્થ અમેરિકન સોસાયટી તરફથી સૌથી પહેલા ઉઠાવાયું હતું....
ફૂડ સ્ટાઇલિસ્ટ બનીને કરો શાનદાર કમાણી
ફૂડ એન્ડ બેવરેજ રિટેલ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ વધી રહી છે ફૂડ સ્ટાઇલિસ્ટની ડિમાંડ. હજુ થોડાક વર્ષો પહેલા ફૂડ...
આ શહેરોની ફૂડ ગલીઓમાં મળે છે સ્વાદની અસલી મજા
ભારતમાં સ્ટ્રીટ ફૂડનું એક અલગ જ મહત્વ છે. કોઇ હોટલ કે રેસ્ટૉરાંમાં ખાવાનું ખાય કે ન ખાય કોઇ વાંધો નહીં પરંતુ, જ્યારે કોઇ સ્ટ્રીટ...
પોંડિચેરી ટ્રિપનો પ્લાન કરી રહ્યા છો તો આ 5 રેસ્ટોરન્ટમાં જરુર જાઓ
કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરી વર્ષોથી સહેલાણીઓનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અહીં અનેક કેફે અને રેસ્ટોરન્ટ્સ છે જેમાં આરામથી બેસીને કુદરતી નજારાનો આનંદ માણી શકાય છે....
ડાઇનિંગ એક્સપીરિયંસને સારો બનાવવો છે તો મુંબઇની આ 5 રેસ્ટોરન્ટમાં જાઓ
મુંબઇ દેશના મોટા મહાનગરોમાંનું એક છે. સપનોના આ શહેરમાં અનેક કોમ્યુનિટિઝના લોકો રહે છે. રસપ્રદ વાત એ છે કે અહીં ફરવાની સાથે સાથે ખાવા-પીવામાં...
દિલ્હી-ચંદિગઢ હાઇવેના આ 5 ઢાબાના ખાવાનો સ્વાદ જરુર ચાખો, ત્યારે જ આવશે મુસાફરીની મજા
હાઇવે પરથી પસાર થતા મોટાભાગે અનેક ઢાબા રસ્તામાં આવતા હોય છે અને કેટલાક ઢાબાનું ખાવાનું એટલું સ્વાદિષ્ટ હોય છે કે ત્યાં વારંવાર જવાની ઇચ્છા...
ચેન્નઇના બેસ્ટ વેજિટેરિયન રેસ્ટોરન્ટ, જેનો સ્વાદ છે તેની અસલી ઓળખ
ભારતના દક્ષિણમાં ચેન્નઇ વિશ્વવિખ્યાત છે અને સાથે જ અહીંનું સાઉથ ઇન્ડિયન ફુડ પણ દુનિયાભરમાં જાણીતું છે. જેના કારણે અહીં રેસ્ટૉરન્ટની લાઇનો લાગી છે અને...
મુંબઇની આ સ્ટ્રીટ ફૂડ દુકાનોમાં પાઉં ભાજી મળે છે સ્વાદિષ્ટ
મુંબઇ ગયા અને ત્યાંના પાઉં ભાજી ના ખાધા હોય તો યાત્રા અધૂરી ગણાય. આ સ્ટ્રીટ ફૂડ મુંબઇ વાસીઓ અને બીજા રાજ્યોમાંથી આવતા સહેલાણીઓ માટે...