સ્પેનમાં રોકાવું હોય તો આ 5 ખુબ જ સુંદર હોટલમાં રોકાઓ

0
619
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જો તમે એક સ્પેન યાત્રા પર જવાની ઇચ્છા રાખો છો તો બાર્સેલોના, મેડ્રિડ, સેવિલા, વેલેસિયા, કોસ્ટા બ્રાવા, એલિકેન્ટ જેવા શહેરોને જોવાની મજા લઇ શકો છો. ખાસ કરીને તમે સ્પેન સેલ્ફ ડ્રાઇવ પર જાઓ તો તમારી યાત્રા યાદગાર બની જશે. તમે દોસ્તોની સાથે સ્પેન સેલ્ફ ડ્રાઇવ પર જઇને જાતે ઝિંદગી ના મિલેગી દોબારાના ઋત્વિક રોશન, ફરહાન અખ્તર અને અભય દેઓલ બનીને મૂવીવાળો અહેસાસ લઇ શકો છો.

આવામાં જ્યારે પણ તમે સ્પેન સેલ્ફ ડ્રાઇવ ટૂર પર જાઓ છો તો તમારે અનેક પ્રકારની તૈયારી કરવી પડે છે. જેમ કે ગાડી ક્યાંથી લેશો, ગાઇડનું શું હશે. રસ્તામાં ખોવાઇ જાઓ તો શું થશે, આ બધી મુશ્કેલીઓનો ઉકેલ શોધીને આગળ વધવાનું છે. સૌ પહેલા તો ટ્રિપ દરમિયાન ક્યાં રહેવાનું છે તે નક્કી કરો.

સ્પેન સેલ્ફ ડ્રાઇવમાં ક્યાં રોકાશો

આ આર્ટિકલમાં અમે આપને 5 એવી હોટલો અંગે બતાવવા જઇ રહ્યા છીએ જે સ્પેનના અલગ અલગ શહેરોમાં આવેલી છે. આ સ્પેનની બેસ્ટ હોટલમાં સ્થિત છે.

HCC St. Moritz, Barcelona

આ એક 19મી સદીની ઇમારત છે જે Gaudi’s Casa Batlloથી ફક્ત 5 મિનિટના અંતરે સ્થિત છે. St. Moritz આપને એક Stylish accomodation આપશે. જે modern, air conditioned rooms અને free wi-fi, LCD satellite TVથી સજ્જ છે.

અહીંના રૂમ ઘણાં simple, classic decor, private bathroomની સુંદરતાથી સજ્જ થયેલા છે. હોટલના રેસ્ટોરન્ટમાં ખાવાની અલગ અલગ ડિશ મળે છે. આ ઉપરાંત, હોટલથી 500 મીટરના અંતરે બાર્સેલોના પોર્ટ સ્થિત છે.

Melia Alicante

 

Alicante Harbor અને Postiguet Beachમાં સ્થિત આ હોટલ ઘણી જ શાનદાર છે. હોટલમાં pool અને wifiની સાથે સાથે, kid’s clubના મજા લઇ શકો છો. આ ઉપરાંત, દરેક રૂમમાં satellite TV, mini bar, safeની સુવિધાઓ છે.

NH Marbella

આ હોટલ seafrontથી ફક્ત 5 મિનિટના અંતરે સ્થિત છે અને centre of marbellaથી 20 મિનિટના અંતરે છે. અહીં પર poolમાં મજા કરતાં પહેલા તમે Gymમાં વર્કઆઉટ કરી શકો છો. તમે હોટલની છત પર andulusian sunshineની મજા લઇ શકો છો. આ ઉપરાંત, રેસ્ટોરન્ટમાં ટેસ્ટી ખાવાની મજા લઇ શકો છો.

NH Collection Sevilla

આ હોટલના રૂમમાં Satellite TV ઉપરાંત, શાનદાર અને મોટા બાથરૂમ છે. જે આપને એક લકઝરી અનુભવ આપવા માટે સક્ષમ છે. Seville University’s campus and Sanchez Pizjuan Football Stadium આ હોટલથી માત્ર 10 મિનિટના અંતરે છે. આ ઉપરાંત, મેટ્રો, ટ્રેન, બસ બધુ જ 100 મીટરના વિસ્તારમાં સ્થિત છે.

Melia Madrid Princesa

હોટલની બહાર નજર કરવાથી આપને Royal Palace, Meliá Princesaના નજારા જોવા મળશે. તો આ હોટલના ઉપરના ફ્લોર પર સ્થિત રુમમાંથી પેનોરેમિક વ્યૂ મળે છે. હોટલમાં wellness area અને indoor poolની સુવિધાઓ પણ મળે છે. આ હોટલમાં pillow menu, private check in, check out પણ મળે છે. આ એક શ્રેષ્ઠ હોટલ છે જે આપને સ્પેનની યાત્રામાં જરુર લેવી જોઇએ.