video: જેસલમેર ફોર્ટ હજુ પણ હજારો લોકોનું નિવાસ સ્થાન

0
717
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

આ ફોર્ટને ‘લિવીંગ ફોર્ટ’ પણ કહી શકાય, કારણકે હજી પણ હજારો લોકો અહીં રહે છે. તમે ટુક-ટુકની મદદથી આ ફોર્ટની અંદર ફરી શકો છો. આ કિલ્લામાં લોકોના ઘરો, હોટેલ્સ, હવેલીઓ જોવા મળશે. અહીં તમને ચારેબાજુ સ્થાપત્ય અને ઈતિહાસની ઝાંખી જોવા મળશે.