જોધપુરની શાન છે મેહરાનગઢનો કિલ્લો, જાણો તેના વિશે આ videoમાં

0
505
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

રાજસ્થાન ના જોધપુર શહેરમાં મેહરાનગઢનો કિલ્લો ઐતિહાસિક છે. આ કિલ્લો 73 મીટર ઉંચા દિલ્હીના કુતુબ મિનાર કરતા પણ ઉંચો, આ કિલ્લો 120 મીટરની ચટ્ટાનના પહાડો પર બનેલ છે. પોતાની ખુબસુરતીને કારણે આ કિલ્લો વિશ્વ વિખ્યાત છે. દરવર્ષે અહી સેકડો માત્રામાં પર્યટકો આવે છે. આ કિલ્લો જોધપુર શહેરની વચ્ચોવચ આવેલ છે. 15 મી સદીમાં રાવ જોધાએ આ ફોર્ટનો પાયો નાખ્યો પરંતુ મહારાજા જસવંત સિંહ દ્વારા આને પૂર્ણ કરવામાં આવ્યો. આ કિલ્લાના મુખ્ય ચાર દ્વાર છે.