લક્ઝુરિયસ ટેન્ટમાં રહો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કરો દર્શન, આ રહ્યું પેકેજ

0
1069
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જો તમે સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરવા જાઓ છો અને ત્યાં રોકાવાની ઇચ્છા હોય તો હવે ગુજરાત ટુરિઝમે ટેન્ટ સિટીની વ્યવસ્થા કરી છે. નર્મદા ટેન્ટ સિટીમાં રોકાઇને સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના સ્થળોનો પ્રવાસ કરી શકાય છે. અહીં ટેન્ટ સિટીમાં તમને લક્ઝુરી ટેન્ટ્સ, ડિલક્સ ટેન્ટ્સ અને સ્ટાન્ડર્ડ ટેન્ટ્સમાં તમામ આધુનિક સુવિધાઓ મેળવી શકાય છે.

કેટલું દૂર છે ટેન્ટ સિટી નર્મદા
• વડોદરાથી 95km (2 કલાક)
• અમદાવાદથી 200km (4 કલાક)
• સુરતથી 154km (3 કલાક 30 મિનિટ્સ)

નર્મદા ટેન્ટ સિટીના ખાસ આકર્ષણો

પ્રીમિયમ એસી અને નોન એસી ટેન્ટમાં રોકાણ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટ માટે પ્રાયોરિટી પાસ
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત
ઐતિહાસિક શૂરપાણેશ્વર અને મેજેસ્ટિક રાજવંત પેલેસની મુલાકાત
સરદાર સરોવર ડેમમાં ક્રોકોડાઇલ સ્પોટિંગ
સરદારના સ્ટેચ્યુ પાસે સેલ્ફી પોઇન્ટ
રિજનલ, ઇન્ડિયન અને કોન્ટિનેન્ટલ ક્વિશાઇન
ઇકોટુરિઝમ સાઇટની મુલાકાત

1 રાત 2 દિવસનું પેકેજ
પ્રીમિયમ એસી ટેન્ટ(કપલ)
12000+2160
એકસ્ટ્રા પર્સન
4000+720

ડીલક્સ એસી ટેન્ટ (કપલ)
9000+1620
એકસ્ટ્રા પર્સન
3000+540

ડીલક્સ નોન એસી ટેન્ટ (કપલ)
6000+1080
એકસ્ટ્રા પર્સન
2000+360

2 રાત 3 દિવસનું પેકેજ
પ્રીમિયમ એસી ટેન્ટ(કપલ)
24000+4320
એકસ્ટ્રા પર્સન
7200+1296

ડીલક્સ એસી ટેન્ટ (કપલ)
18000+3240
એકસ્ટ્રા પર્સન
5400+972

ડીલક્સ નોન એસી ટેન્ટ (કપલ)
12000+2160
એકસ્ટ્રા પર્સન
3600+648

પેકેજની રૂપરેખા
Day 1 :
ચેક ઇન ટાઇમ : 12:30 PM
ટેન્ટ સિટી, સાધુ બેટ આગમન

12:30 PM ચેક-ઇન
12:30 PM to 02:30 PM — ડાઇનિંગ એરિયામાં લંચ
02:30 PM to 04:00 PM — સરદાર સરોવર ડેમની મુલાકાત અને સેલ્ફી પોઇન્ટ
04:00 PM to 05:00 PM — ઇવનિંગ ટી
05:00 PM to 07:00 PM — સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત
નોંધ: બસથી ટ્રાન્સફર (સીટ ઇન કોચ)
07:00 PM to 07:30 PM — નર્મદા ટેન્ટ સિટી પાછા રિટર્ન
07:30 PM to 09:30 PM — ડીનર
09:00 PM to 10:00 PM — સાંસ્કૃતિક કાર્યક્રમ

Day 2 :
06:30 AM to 07:30 AM — ગાઇડ સાથે હાઇકિંગ ટૂર
07:30 AM to 09:30 AM — બ્રેકફાસ્ટ
09:30 AM to 01:00 PM — રાજવંત પેલેસ, રાજપીપળાની મુલાકાત
01:00 PM to 02:30 PM — લંચ
02:30 PM to 04:00 PM — ઇન-હાઉસ એક્ટિવિટી
04:00 PM to 05:00 PM — ઇવનિંગ ટી (ચા)
05:00 PM to 07:00 PM — શૂરપાણેશ્વર ટેમ્પલની મુલાકાત
07:30 PM to 09:30 PM — ડીનર
09:00 PM to 10:00 PM — રિસોર્ટમાં કલ્ચર અને એન્ટરટેન્મેન્ટ એક્ટિવિટી

Day 3:
06:30 AM to 07:30 AM — ગાઇડ સાથે હાઇકિંગ ટૂર
07:30 AM to 09:30 AM — બ્રેકફાસ્ટ
10:00 AM —————ચેક આઉટ

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.