Video: ધૃણેશ્વર જ્યોર્તિલિંગઃ અહીં છે સાક્ષાત મહાદેવનો વાસ

0
329
OLYMPUS DIGITAL CAMERA
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદની નજીક દૌલતાબાદથી 11 કિલોમીટર દૂર ધૃણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પણ બાર જ્યોતિર્લિંગમાંનું એક છે. ઘણા લોકો એને ધૃશ્મેશ્વરના નામથી પણ ઓળખે છે. બૌદ્ધ સાધુઓ દ્વારા નિર્માણ કરાયેલ ઇલોરાની પ્રસિદ્ધ ગુફાઓ પણ આ મંદિરની પાસે જ આવેલી છે. આ મંદિરનું નિર્માણ દેવી અહલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું. શહેરથી દૂર આવેલ આ મંદિર સાદગીથી પરિપૂર્ણ છે.

દર્શનમહાત્મ્ય

પુત્રવિયોગને દૂર કરતા શ્રી ધૃષ્ણેશ્ર્વર જ્યોતિર્લિંગનાં દર્શનથી દ્વાદશ જ્યોતિર્લિંગ યાત્રાની પૂર્ણાહુતિ થાય છે. શ્રદ્ધાળુઓ માટે દર્શન ફળદાયક છે.