ઉદેપુરની હેરિટેજ હવેલીમાં 2 નાઇટ્સનું આ રહ્યું પેકેજ, ફતેહસાગર લેકની નજીક

0
535
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ઉદેપુર જેવા રાજાઓએ વસાવેલા શહેરમાં તમારે કોઇ સામાન્ય હોટલોમાં રોકાવું હોય તો ઘણી હોટલો મળી રહેશે પરંતુ જો તમારે હેરિટેજ હોટલમાં રોકાવું હોય તો અમે તમને એક હોટલ સજેસ્ટ કરીએ છીએ. આ હોટલ છે લેવિટ્રા હેરિટેજ હોટલ. આ હોટલ ફતેહસાગર લેક અને લેક પિચોલાની નજીક છે.

Lavitra boutique Heritage hotel

લેવિટ્રા હોટલ ક્યાં છે

18-બી લેન, અંબામાતા સ્કીમ, મદન મોહન માલવિય આયુર્વેદિક કોલેજ, ફતેહ સાગર લેક નજીક, રાધાજી સર્કલ

લેવિટ્રા હોટલથી અંતર

અમદાવાદ 262 કિમી
સિટી પેલેસ 2 કિમી
લેક પિચોલા 5 કિમી
ફતેહસાગર 100 મીટર

સુવિધાઓ

લેવિટ્રામાં 30 વેલ એપોઇન્ટેડ રૂમ અને મલ્ટી ક્વિશાઇન રેસ્ટોરન્ટ છે. આ ઉપરાંત, બાર અને રફ ટોપ ડાઇનિંગ વેન્યુ પણ છે. વાઇ-ફાઇ સર્વિસ પણ છે. દરેક રૂમમાં તમને પરંપરાગત રાજપૂતાના લુક અને ફર્નિચર જોવા મળે છે.

રૂમ-લોન્ડ્રી સર્વિસ
ફ્રી વાઇ-ફાઇ
ડોક્ટર ઓન કોલ
મની એક્સચેન્જ
ટ્રાવેલ ડેસ્ક
કાર રેન્ટલ
પાવર બેક અપ
સ્પા સર્વિસિઝ
ટ્રેડિશનલ ફૂડ
એલસીડી, એસી
હોર્સ-કેમલ રાઇડિંગ અને
રાજસ્થાની લોકનૃત્ય (ઓન રિકવેસ્ટ)

રૂમના ભાડાં

દિવાળી પેકેજ (6 થી 16 નવેમ્બર)

2 રાત 3 દિવસ
રૂ.14,000 (બ્રેક ફાસ્ટ, ડીનર)
5 વર્ષ સુધીનું બાળક ફ્રી
એકસ્ટ્રા પર્સન ચાર્જ રૂ.4500
ચેક ઇન-બપોરે 12 કલાકે
ચેક આઉટ- સવારે 10 કલાકે

સામાન્ય દિવસોમાં ભાડું

1 રાત 2 દિવસ
રૂ.5000 (કપલ રૂમ, બ્રેકફાસ્ટ અને ડિનર સાથે)
એકસ્ટ્રા બેડ રૂ.1500

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.