દિવાળીની રજાઓમાં તમે ફરવા જવાનું પ્લાનિંગ તો અવશ્ય જ બનાવ્યું હશે. ગુજરાતમાંથી અનેક લોકો દિવાળી સમયે રાજસ્થાનના ઉદેપુર, આબુ, જેસલમેર, જોધપુર, જયપુર, ભરતપુર, રણથંભોર જેવા સ્થળોએ ફરવા જતા હોય છે. જો તમે જોધપુર ફરવા જઇ રહ્યા છો અમે તમારા માટે લાવ્યા છીએ એક લક્ઝુરિયસ સ્ટે. જી હાં, જોધપુરમાં મેપલ અભય એક 4 સ્ટાર કેટેગરીની હોટલ છે. જેમાં તમે રોકાણ કરી શકો છો.
ક્યાં છે Mapple Abhay હોટલ
રાજસ્થાનના જોધપુરમાં પાઓટા સર્કલ પર આવેલી છે આ હોટલ
એરપોર્ટથી 5.3 કિમી દૂર
બસ સ્ટેન્ડ 2.4 કિમી દૂર
રેલવે સ્ટેશન 2.9 કિમી
અમદાવાદ 451.8 કિમી દૂર
રૂમના પ્રકાર
આ એક 4 સ્ટાર લક્ઝુરિયસ હોટલ છે જેમાં કુલ 72 રૂમ છે. ઉમેદભવન પેલેસ અને મહેરાનગઢ ફોર્ટથી થોડીક જ દૂર છે. અહીં તમને રાજસ્થાની સ્ટાઇલથી આવકાર આપવામાં આવે છે. હોટલમાં તમામ પ્રકારની સુવિધા છે.
ડિલક્સ રૂમઃ 56
ક્લબ રૂમઃ 16
સુવિધા અને સગવડો
ટી-કોફી મેકર
ઇલેક્ટ્રીક સેફ (તિજોરી)
મિનિ બાર
રૂમમાં યોગ્ય લાઇટિંગ
હોટ-કોલ્ડ વોટરની સુવિધા
ડાયરેક્ટ ડાયલ ટેલીફોન
24 કલાક સેટેલાઇટ ટીવી
લોન્ડ્રી સર્વિસ
વાઇફાઇ
એસી, સ્વિમિંગ પુલ
રેસ્ટોરન્ટ
બેન્કવેટ, કોન્ફરન્સ હોલ
ફ્રી પાર્કિંગ
જીમ, હેલ્થક્લબ
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.