મનાલીના લક્ઝુરિયસ રિસોર્ટમાં ઉજવો વિન્ટર સીઝન, આવી છે સુવિધાઓ

0
806
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

કુલુ, મનાલી અને સિમલા હંમેશાથી ગુજરાતીઓની ફેવરિટ જગ્યા રહી છે. ઉનાળામાં ગરમીથી બચવા અનેક લોકો આ જગ્યાએ ફરવા જાય છે. પરંતુ જો તમારે ઓફ સીઝનનો ફાયદો ઉઠાવવો હોય તો શિયાળામાં મનાલી કે કુલુ જઇ શકો છો. દિવાળીમાં બે કે ત્રણ દિવસ છોડીને બાકીના દિવસોમાં તમને ઓછા ભાવમાં સારી હોટલ મળી રહે છે. મનાલીમાં અનેક હોટલો છે પરંતુ હિલ કાઉન્ટી રિસોર્ટ એન્ડ સ્પા (Hill County resort) રહેવા માટે સારી જગ્યા છે. આ એક લક્ઝુરિયસ અને ઇકો ફ્રેન્ડલી હોટલ પણ છે.

ક્યાં છે Hill County resort

મનાલી બસ સ્ટેન્ડથી 1.5 કિમી. અને મોલ રોડથી 1.8 કિમી દૂર છે આ રિસોર્ટ

કેવી રીતે જવાય

દિલ્હીથી વોલ્વો બસ કે પ્રાઇવેટ વ્હીકલ દ્ધારા
ચંદીગઢથી બસ કે ટેક્સી જેવા ખાનગી વાહનમાં
સિમલા સુધી પ્લેનમાં અને ત્યાંથી વાહનમાં

હિલ કાઉન્ટી રિસોર્ટમાં સુવિધા

મલ્ટી ક્વિશાઇન રેસ્ટોરન્ટ
રેકિન્ડલ સ્પા
ડિસ્કોથેક અને બાર
પુલ ટેબલ
કિડ્સ રૂમ-ઇનડોર ગેમ્સ
મિટીંગ એન્ડ કન્વેન્શન્સ
કન્વેક્ટર-પિલાર હિટિંગ
કાર પાર્કિગ માટે પુરતી જગ્યા
જનરેટર
ટ્રાવેલ ડેસ્ક

રૂમના પ્રકાર

હોટલમાં સ્ટાન્ડર્ડ રૂમ કુલ-9, ડિલક્સ રૂમ-9, લક્ઝરી રૂમ-17, શ્યૂટ રૂમ (ડુપ્લેક્સ)-04 છે. જે આ પ્રમાણે વહેંચાયેલા છે.

મેઝિસ્ટિક રૂમ
ગ્રાન્ડ એટિક (ગ્રીન વેલી બાલ્કની)
ગ્રાન્ડ્યોર (હમતા પીક વેલી)
મહારાજા શ્યૂટ (સ્નો ક્રેસ્ટ બાલ્કની)

રૂમમાં સુવિધા

વાઇ-ફાઇ
એલસીડી ટેલીવિઝન
ટી-કોફી મેકર
હેર ડ્રાયર
મીની બાર
મોડર્ન સ્પેશિયસ બાથરૂમ
રનિંગ હોટ-કોલ્ડ વોટર
લોન્ડ્રી સર્વિસ
કિંગ સાઇઝ બેડ
વોર્ડ્રોબ (કબાટ)

મનાલી અને આસપાસ સાઇટસીન

કુલુ-મનીકરણ વિસ્તારમાં

વૈશ્નો મંદિર, કુલુ
અંગોરા રેબિટ ફાર્મ્સ
શમ્સી ઇન્ડસ્ટ્રીઅલ એરિયા
મનીકરણ
રિવર રાફ્ટીંગ

રોહતાંગ પાસ વિસ્તારમાં

નહેરુ કુંડ
કોઠી
ગુલાબા કેમ્પ
રહાલા ફોલ્સ
રાની નાલા
રોહતાંગ પાસ
સોલાંગ વેલી

નાગેર વિસ્તારમાં

જગતસુખ ટેમ્પલ
નાગર કેસલ
રોએરિચ આર્ટ ગેલેરી
જાના વોટર ફોલ
હરીપુર ટ્રાઉટ ફાર્મ

મનાલીમાં જોવા લાયક સ્થળો

હિડમ્બા ટેમ્પલ
તિબેટિયન મોનેસ્ટરીઝ
ક્લબ હાઉસ
વશિષ્ઠ ઋષી ટેમ્પલ, ગરમપાણીના કુંડ

હમતા પાસ એરિયા
જમદગ્ની ઋષી ટેમ્પલ
હમતા વિલેજ
પાંડુરોપા
હમતા પાસ

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.