ઉત્તરાખંડમાં જિમ કોર્બેટ નેશનલ પાર્ક ઘણો જાણીતો છે. વેકેશનમાં ગુજરાતીઓ નૈનીતાલ, ભીમતાલની સાથે જિમ કોર્બેટ નેશનલ પાર્કની મુલાકાતે જતા હોય છે. જો તમે પણ કોર્બેટ નેશનલ પાર્કની મુલાકાતે જતા હોવ તો રહેવા માટે એક 4 સ્ટાર લક્ઝુરિયસ રિસોર્ટ બિલકુલ પાર્કની નજીક આવેલો છે જેનું નામ છે ક્લેરિસા રિસોર્ટ.
ક્યાં છે ક્લેરિસા રિસોર્ટ (Clarissa Resort)
આ રિસોર્ટ ઉત્તરાખંડમાં હિમ્મતપુર વિલેજ,ડોટયાલ, રામનગર, જિલ્લા નૈનીતાલમાં આવેલો છે.
જિમ કોર્બેટ નેશનલ પાર્કથી 4.9 કિમી
રામનગર રેલવે સ્ટેશનથી 5.8 કિમી
પંતનગર એરપોર્ટથી 87 કિમી
જંગલના હાર્દસમા વિસ્તારમાં આ એક લક્ઝુરિયસ બુટિક રિસોર્ટ છે. અહીં તમને યેટ લક્ઝુરિયસ અનુભવ મળે છે. આ રિસોર્ટમાં ગેસ્ટ એકોમોડેશન, રેસ્ટોરન્ટ, લોજિંગ, મનોરંજનના વિકલ્પો, નેચર વોક, એડવેન્ચર, જંગલ સફારી જેવા અનુભવો મળે છે.
રિસોર્ટમાં સુવિધા
સ્વિમિંગ પુલ
રૂમમાં એસી, ટીવી
હાઉસ કિપિંગ, વાઇફાઇ
પાર્કિંગ
24 કલાક રૂમ સર્વિસ
24 કલાક હોટ-કોલ્ડ વોટર
કિંગ સાઇઝ બેડ
સેપરેટ લિવિંગ સ્પેસ
ખાનગી લોન (ઘાંસ)
હીટર, ઇન્ટર કનેક્ટેડ રૂમ
ફાઇનેન્સટ એન-શ્યૂટ બાથ
ટી-કોપી મેકર
એર કન્ડિશનર
પાવર બેકઅપ
પક્ષીઓના કલરવનો અવાજ
રિક્રિએશન ફેસિલિટીઝ (આનંદ-પ્રમોદની સુવિધા)
ગેમ ઝોન
ચેસ, કેરમ, પ્લેઇંગ કાર્ડ્સ
ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટ, વોલીબોલ
સાયક્લિંગ અને અન્ય રમતો
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.