ટ્રાવેલ એજન્ટ પાસેથી બુકિંગ કરાવી રહ્યા છો તો આ ટિપ્સ છે તમારા કામની

194
895
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

નવી દિલ્હીઃ આજ કાલ લોકો ઓનલાઇન હોટલ, પેકેજ બુકિંગ કરાવી રહ્યા છે. પરંતુ જે લોકો ટ્રાવેલ એજન્ટ પાસેથી બુકિંગ કરાવી રહ્યા છે તેમણે કેટલીક વાતો જરૂર જાણી લેવી જોઇએ. અમે તમને જણાવી રહ્યા છીએ આવી 5 બાબતો અંગે..

1.કઇ ટિકિટ છે સૌથી સસ્તી

વિદેશ જવા-આવવા માટે તમામ ફ્લાઇટ્સ છે. ઘણી એરલાઇન્સ કંપનીઓ છે જે મુસાફરોને સસ્તી અને સુવિધાજનક મુસાફરી ઉપલબ્ધ કરાવે છે. ત્યારે જ્યારે તમે ટ્રાવેલ એજન્ટ દ્ધારા ટિકિટ બુક કરાવો છો તો પહેલા તેની તપાસ કરી લો કે કઇ ટિકિટ તમારા બજેટની છે. અનેક પ્રસંગોએ એરલાઇન્સ પોતાના પેસેન્જર્સને ટિકિટ પર ભારે છૂટ આપે છે. જેથી બધુ જ સુનિશ્ચિત કર્યા બાદ જ ટ્રાવેલ એજન્ટ પાસે જાઓ.

2. કયા સમયે કરાવશો બુક

લાંબા અંતરની યાત્રા કરવાની છે તો સારૂ એ છે કે તમે 2 થી 4 મહિના પહેલા જ ટિકિટ બુક કરાવી લો. યોગ્ય સમયે ટિકિટ બુક કરાવવી તમારી યાત્રા માટે સુવિધાજનક હોય છે. નહીં તો એન્ડ સમયે બુક કરાવવાથી મનપસંદ સીટ કે જે સમયે તમે યાત્રા કરવા માંગો છો તે ફ્લાઇટ નથી મળતી.

3. પ્લાન બદલાય તો કેવી રીતે કરાવો બુકિંગ

યાત્રાની પૂરી તૈયારી થઇ ગઇ હોય અને ટિકિટ પણ બુક કરાવી છે. પરંતુ કોઇ કારણોસર છેલ્લી ઘડીએ પ્લાન બદલાઇ જાય તો ગભરાવાની જરૂર નથી. તમે ટિકિટને કેન્સલ કરાવીને રૂપિયા પાછા લઇ શકો છો. જો કે યાત્રાથી 24 કલાક પહેલા જ ટિકિટ કેન્સલેશનની સુવિધા મળે છે.

4. રહેવાની જગ્યા પરફેક્ટ નથી

તમે તમારા ડેસ્ટિનેશન પર પહોંચી તો ગયા પરંતુ ત્યાં રહેવાની વ્યવસ્થા કેવી છે. તેની જાણકારી પહેલાથી તમારી પાસે હોવી જોઇએ. એરપોર્ટથી હોટલ જતા પહેલા માટે ટ્રાન્સપોર્ટશનની સુવિધા કેવી છે તે અગાઉથી ખબર હોવી જોઇએ. જો યોગ્ય રસ્તેથી જાઓ તો તમારો સમય તો બચશે જ સાથે જ હોટલ જલદી પહોંચી જશો.

5. ફરવા માટે કઇ જગ્યા છે પરફેક્ટ

ઘણાં વિદેશ ફરવા જાય છે તો તમને ખબર હોવી જોઇએ કે ત્યાં બેસ્ટ ટૂરિસ્ટ પ્લેસ કયા છે. તેનું લિસ્ટ અગાઉથી તૈયાર કરી લો. તમે નિર્ધારિત સમય પર ફરવું છે તો જે જગ્યા સૌથી સારી છે અને તમારી પસંદગીની છે તેને જોવા પહેલ જાઓ.

194 COMMENTS

  1. Медленное время отклика: Релейные стабилизаторы обычно имеют более длительное время отклика на изменения напряжения, поэтому они не всегда подходят для устройств, требующих мгновенной стабилизации.

    стабилизатор напряжения 0 http://stabilizatory-napryazheniya-1.ru/.

  2. Компании, занимающиеся прокатом инструментов, обычно обновляют свой ассортимент и предлагают новейшие модели инструментов. Это позволяет арендаторам использовать самые современные инструменты, что может значительно повысить эффективность работы.

    аренда строительного электроинструментаэлектроинструмента prokat888.ru.

  3. I’m not that much of a internet reader to be honest but your
    sites really nice, keep it up! I’ll go ahead and bookmark your website to
    come back in the future. Many thanks

  4. Покупка инструмента может быть дорогой, особенно если вам нужно использовать его только на короткое время. Аренда инструмента позволяет сэкономить деньги, поскольку вы платите только за время использования.

    магазин проката http://www.prokat888.ru.

  5. Арендовать инструмента в Поработать с инструментом без излишних затрат доступны новейшие модели электроинструментов решение для строительных работ инструмент выгодно в нашем сервисе
    Прокат инструмента для вашего задач
    Сэкономьте деньги на покупке инструмента с нашим услугами проката
    Идеальное решение для ремонта автомобиля нет инструмента? Не проблема, на наш сервис за инструментом!
    Улучшите результаты с качественным инструментом из нашего сервиса
    Прокат инструмента для садовых работ
    Не тратьте деньги на покупку инструмента, а Надежный инструмент для любых задач в наличии
    Разнообразие инструмента для выполнения различных работ
    Надежная помощь в выборе нужного инструмента от знатоков нашей компании
    Выгодно с услугами проката инструмента для ремонта дома или квартиры
    Наша команда – лучший партнер в аренде инструмента
    Надежный помощник для ремонтных работ – в нашем прокате инструмента
    Сомневаетесь в правильности выбора? Мы поможем с советом инструмента в нашем сервисе.
    прокат инструмента аренда инструмента в перми.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here