આટલી વસ્તુઓ ખબર નહીં હોય તો હોટલવાળા છેતરી જશે

174
1859
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

લોકો જ્યારે ફરવા જવાનું વિચારે ત્યારે સૌથી પહેલા બે વસ્તુઓ જ વિચારે. સસ્તી ટિકિટ અને સસ્તી હોટલ. પરંતુ દર વખતે આવુ થતુ નથી. પરંતુ જો આપણે જલદી બુકિંગ કરીએ તો સસ્તી ટિકિટ મળી શકે છે અને હોટલને કોઇ વેબસાઇટ કરતાં ફોન કરીને જાતે કરો.

અડધી કિંમતો બુક કરી શકોછો હોટલ

હોટલો તેમના ખાલી પડેલા રૂમ્સને સસ્તામાં આપતી હોય છે. પરંતુ હોટલો તેને જાહેર નથી કરતી કારણ કે ક્યારેક તેમને એવા ગ્રાહક મળી જાય છે જે હોટલના રૂમની મોં માંગી કિંમત આપવા તૈયાર થઇ જતા હોય છે.

બુકિંગ દરમ્યાન બાર્ગેનિંગ

તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે શક્ય બને પરંતુ જો તમે હોટલનું બુકિંગ સીધા હોટલ પર જઇને કે ફોન કરીને કરો છો તો હોટલની બુકિંગમાં 30 ટકાની છૂટ મળી શકે છે.
બધા રૂમો એક જેવા નહીં

જી હાં, તમે પણ એ વાત સાથે સહમત હશો કે હોટલના બધા રૂમો એક સરખા નથી હોતા. કોઇ રૂમમાં બાથરૂમ મોટુ હોય તો કોઇમાં રૂમ જોવામાં મોટો હોય છે.

રૂમમાં સુવિધા ન હોય તો ફોનથી કરો ફરિયાદ

જો તમને હોટલમાં રહેવા દરમ્યાન કોઇ મુશ્કેલી છે, તો તેને અવગણવાની જગ્યાએ તરત તેની ફરિયાદ કરો, કારણ કે કોઇ હોટલવાળો એવું નથી ઇચ્છતો કે તેને ગ્રાહક નારાજ થાય. જો તમે ફરિયાદ કરશો તો તે તમને સારી સુવિધા આપવાનો પ્રયાસ કરશે.

રૂમમાં મિની સેફ

મોટાભાગે હોટલોમાં મિની સેફ (તિજોરી) પૂરી પાડવામાં આવે છે. જ્યાં તમે તમારો કિંમતી સામાન સુરક્ષિત રાખી શકો છો. પરંતુ સારૂ એ રહેશે કે તમે મીની સેફના બદલે તમારો સામાન રિસેપ્શન પર જમા કરાવી તેના બદલામાં રસીદ મેળવી લો.

રૂમની સફાઇ નથી થતી

મોટાભાગે એવું જોવા મળે છે કે હોટલના રૂમની બેડશીટ, કમ્બલ, તકિયા વગેરે સાફ નથી થતા. સારૂ એ રહેશે કે તમે તમારી સાથે એક ચાદર લઇને જાઓ. હોટલમાં ચેક કરતી વખતે કાઉન્ટર પર જણાવી દો કે તમારે રૂમમાં ચોખ્ખો અને બેક્ટેરિયા ફ્રી કમ્બલ જોઇએ છે.

હોટલમાં ફ્રી સુવિધાનો ઉઠાવો લાભ

હોટલમાં ગ્રાહકોને ફ્રી સુવિધા જેવી કે બ્રેકફાસ્ટ, મીનરલ વોટર, પ્રેસ, હેર સ્ટાઇલિંગ, ફોન ચાર્જર અને બોર્ડ ગેમ વગેરે. આ ઉપરાંત, કેટલીક હોટલો પોતાના કસ્ટમરના કમ્ફર્ટનું ધ્યાન રાખતાં તેને ફ્રી ટેક્સી સેવા, ડોક્ટર ઓન કોલ જેવી સુવિધા પણ પ્રદાન કરે છે.

ક્યારેય કોઇ હોટલ ફુલ બુક નથી હોતી

મોટાભાગે જ્યારે આપણે કોઇ હોટલમાં ઇન્કવાયરી કરીએ છીએ તો હોટલવાળાનું કહેવું હોય છે કે હોટલ ફુલ્લી બુલ છે, પરંતુ ક્યારેય કોઇ હોટલ પુરી બુક નથી હોતી. દરેક હોટલમાં કેટલાક એકસ્ટ્રા રૂમ હોય છે જે હોટલના ખાસ કસ્ટમર માટે રિઝર્વ રહેતા હોય છે.

ચેક ઇન કરતા પહેલા ચેક કરો પ્રાઇવેસી

સસ્તી હોય કે મોંઘી હોટલ, ચેક ઇન કરતા પહેલા પ્રાઇવસીનું પુરૂ ધ્યાન રાખો. ઘણીવાર હોટલ સ્ટાફ ચોરીછુપીથી પોતાના ગ્રાહકોની વાતો સાંભળે છે. રૂમમાં ચેક ઇન કરતાં પહેલા કેમેરા ચેક કરી લો.

174 COMMENTS

  1. I ve had BMS since 2005 after taking iron supplements for anemia, once the BMS started I went to sooo many doctor s, my ENT doctor patted me on the back and said it s not life threatening, but I couldn t take that as an answer free viagra samples How To Seriously Lose Weight

  2. I have not checked in here for a while as I thought it was getting boring, but the last few posts are good quality so I guess I’ll add you back to my daily bloglist. You deserve it my friend 🙂

  3. Nuevo en Infopáginas Crea una cuenta The firm temporarily replaced the logo in April with Dogecoin’s Shiba Inu dog, helping drive a surge in the meme coin’s market value. Dogecoin is a risky, volatile investment, and should only be purchased if you’re in a strong financial position and can afford to lose whatever money you might put in. Investment rules of thumb say risky assets like these should make up no more than 10% of your investment portfolio. “It’s taken me a long time, but I’ve learned how to stomach things like this,” Contessoto says. “The only way you’re going to guarantee your profit is holding long-term, like Warren Buffett has said about stocks. And I believe that wholeheartedly.” (Buffett is not a fan of cryptocurrency and says it has no value.)
    https://www.stall-bookmarks.win/buy-btc-with-credit-card-instantly
    In 2025, we expect Dogecoin to see impressive growth as crypto gains recognition across many business sectors. As a result, the price could reach as high as $0.242293, averaging around $0.223164. Dogecoin could see a minimum price of $0.204036. Coinsquare lets you trade DOGE without leaving the app. You can also check the Dogecoin stock price and convert DOGE to CAD on the platform. If you want to invest, you’ll need to sign up for a digital wallet – basically an online account that lets you buy and sell crypto. Cold wallets do not remain connected to the internet. This makes them less convenient to use, as the owner of a cold wallet has to have physical possession of the wallet in order to access its contents. However, their lack of internet connection makes them less vulnerable to online hacks.

  4. Крім цього, ви отримаєте ще 80 $ в міру того, як накопичуватимете бонусні бали. Цього бонуса може вистачити на довго, оскільки на 888poker ви можете долучитися до ігор, бай-ін яких становить навіть всього-на-всього 3¢! All games are browser-based. Our catalog is rendered in mobile-friendly HTML5, offering cross-device gameplay. You can play on mobile devices like Apple iPhones, Google Android powered cell phones from manufactures like Samsung, tablets like the iPad or Kindle Fire, laptops, and Windows-powered desktop computers. All game files are stored locally in your web browser cache. These games work in Apple Safari, Google Chrome, Microsoft Edge, Mozilla Firefox, Opera and other modern web browsers.
    http://w.ballpennara.com/bbs/board.php?bo_table=free&wr_id=14946
    Governor of Poker 3 is intended for those 21 and older for amusement purposes only and does not offer ‘real money’ gambling, or an opportunity to win real money or real prizes based on game play. Playing or success in this game does not imply future success at ‘real money’ gambling. The Venetian Poker Room is one the most popular venues in Las Vegas for daily tournaments. The 37 tables offer some of the highest guarantees on the Las Vegas poker tournament calendar. This includes a $340 buy-in Double Stack tournament on Saturdays at 11:10 am and the periodic DeepStack series (one of the most popular poker tournaments in the world, with five major events a year.) Sign up for your Players Club card and receive exciting promotions, exclusive benefits and lots of Free Play. Poker World is intended for those 21 and older for amusement purposes only and does not offer ‘real money’ gambling, or an opportunity to win real money or real prizes based on game play. Playing or success in this game does not imply future success at ‘real money’ gambling.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here