ગુજરાતીઓ માટે માઉન્ટ આબુ હંમેશાથી ફેવરિટ સ્થળ રહ્યું છે. માઉન્ટ આબુ આમ તો તમે જોયું જ હશે પરંતુ શું તમે ત્યાંના જંગલોમાં ટ્રેકિંગ કે અન્ય કોઇ એડવેન્ચર એક્ટિવિટી કરી છે. જો ન કરી હોય તો અમે તમારા માટે એક આકર્ષક પેકેજ લઇને આવ્યા છીએ.
માઉન્ટ આબુ કેમ્પની એક્ટિવિટીઝ
ટ્રેકિંગ
રોક ક્લાઇમ્બિંગ
રેપલિંગ
ઝિપલાઇન
કેવિંગ વોક
હાઇકિંગ
કેમ્પ ફાયર
કેટલું ભાડું
ટૂર અમદાવાદથી ઉપડશે અને અમદાવાદ પાછી ફરશે. પ્રથમ બેચ 19-20-21 ઓક્ટોબર જ્યારે બીજી 26-27-28 ઓક્ટોબરની છે. આ 2 રાત-3 દિવસ (2 night/3 days)એડવેન્ચર ટૂર પેકેજનું ભાડું રૂ.4,950 (વ્યક્તિ દિઠ) છે. જેમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડીનરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઉપર દર્શાવેલી એક્ટિવિટીઝ પણ કરાવવામાં આવશે.પેકેજમાં ટ્રાન્સપોર્ટ ખર્ચનો સમાવેશ થાય છે
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.