આ હિલ સ્ટેશન પર 3 સ્ટાર સુવિધાની હોટલ, ભાડું માત્ર 1500 રૂપિયા

0
2185
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જો તમે હરદ્ધાર ફરવા ગયા હોવ અને નજીકમાં કોઇ હિલ સ્ટેશન પર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે મસૂરી સુંદર જગ્યા છે. ઉત્તરાખંડમાં હરદ્ધારથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલું મસૂરી એક હિલ સ્ટેશન હોવાની સાથે સાથે રજાઓ ગાળવા માટે બેસ્ટ ડેસ્ટિનેશન્સ છે. અહીં રહેવા માટે અનેક હોટલ્સ છે પરંતુ જો તમારે વધારે ખર્ચ કર્યા વગર 3 સ્ટાર સુવિધાઓ સાથેની હોટલ જોઇતી હોય તો તમારા માટે મસૂરી ગેટવે હોટલ સારી રહેશે.

ક્યાં છે મસૂરી ગેટવે હોટલ

Mussoorie Gateway hotel

મસૂરી ગેટવે હોટલ એક 3 સ્ટાર સુવિધા ધરાવતી હોટલ છે. જે દહેરાદૂન એરપોર્ટથી 59 કિલોમીટર, મસૂરી બસ સ્ટેન્ડથી 800 મીટર દૂર આવેલી છે. મસૂરીના પ્રખ્યાત મોલ રોડ, ગાંધી ચોક અને લાયબ્રેરી બજારથી તે માત્ર 500 મીટર દૂર છે.

સુવિધાઓ :

કોમ્પ્લિમેન્ટરી કોસ્મેટિક્સ અને યુટીલીટીઝ
મોડર્ન બાથરૂમ વિથ શાવર
24 કલાક ગરમ-ઠંડા પાણીની સુવિધા
રૂમ સર્વિસ, દરેક રૂમમાં ટેલીફોન
કેબલ ટીવી, વોડ્રોબ, લગેજ રેક
અરીસો, લોન્ડ્રી સર્વિસ, ડ્રાય ક્લિનિંગ
પ્રાઇવેટ બાલ્કની, ખીણ દેખાય તે રીતનું સીટીંગ
ઇન્ફિનિટી વેલી વ્યૂ
મોર્નિંગ ન્યૂઝપેપર, ટી-ફોફી મેકર
હેર ડ્રાયર (રિકવેસ્ટથી)
ઇન્ડોર અને વીડિયો ગેમ્સ (ઓન રિક્વેસ્ટ)

અન્ય સુવિધાઓ :

એરપોર્ટ/રેલવે ટ્રાન્સફર્સ ઓન ડિમાંડ (વિનંતીથી)
ગ્રુપ્સ માટે તાપણું (બોનફાયર) અને લાઇટ મ્યૂઝિક
ગ્રુપ્સ માટે એડવેન્ચર એક્ટિવિટીઝ
ગ્રુપ્સ માટે જંગલમાં પીકનિક લંચ
મલ્ટી ક્વિશાઇન રેસ્ટોરન્ટ
સાઇટસીન અને ટ્રાવેલિંગમાં મદદ
રિકવેસ્ટથી ટ્રેકિંગ, ટૂર ગાઇડ, હોર્સ રાઇડિંગ અને હજામ (બાર્બર)ની સુવિધા
વાઇ-ફાઇ ઇન્ટરનેટ, મિનિકોન્ફરન્સ

શું છે ભાડું

પ્રીમિયમ ક્લબ રૂમ (1 ઓક્ટોબરથી 31 માર્ચ 2019)

EP – Rs.1500, એકસ્ટ્રા બેડ રૂ.500
CP – Rs.1800, એકસ્ટ્રા બેડ રૂ.600
MAP – Rs.2300, એકસ્ટ્રા બેડ રૂ.700
AP – Rs.2900, એકસ્ટ્રા બેડ રૂ.1000

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.

શરતોઃ
લક્ઝુરિયસ, VAT અને સર્વિસ ટેક્સ અલગથી લાગુ પડશે
EP – યુરોપિયન પ્લાન – ફક્ત રૂમ
CP – કોન્ટિનેન્ટલ પ્લાન – નાસ્તો સાથેનો રૂમ.
MAP- સંશોધિત અમેરિકન પ્લાન – નાસ્તો (બ્રેકફાસ્ટ) અને રાત્રિભોજન (ડિનર) સાથેનો રૂમ.
AP – અમેરિકન પ્લાન- બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર સાથેનો પ્લાન

પીક સીઝનના દર રાષ્ટ્રીય રજાઓ અને લાંબુ વેકેશન,ક્રિસમસ અને નવા વર્ષના સપ્તાહ દરમિયાન લાગુ પડે છે.
5 વર્ષથી નીચેના બાળકનો કોઇ ચાર્જ નહીં, 6 થી 12 વર્ષના બાળકના અલગથી ચાર્જ લાગશે
હોટલનો ચેક ઇન ટાઇમ બપોરે 12.00 વાગે અને ચેક આઉટ ટાઇમ સવારે 10.00 વાગ્યાનો રહેશે
જો કે રૂમની પ્રાપ્યતાના આધારે ચેક ઇન-ચેક આઉટ ટાઇમમાં ફેરફાર શક્ય છે.

કોમ્પ્લિમેન્ટરી સમાવેશ

-વેલી વ્યૂ સાથેનો રૂમ
-5 વર્ષ સુધીના બાળકનો કોમ્પ્લિમેન્ટરી સ્ટે
-રૂમમાં આધુનિક વોશરૂમ
-કોમ્પ્લિમેન્ટરી ગેસ્ટ ટોઇલેટરીઝ
-32 ઇંચ એલસીડી ટીવી સાથે ડીટીએચની સુવિધા
-ટી અને કોફી મેકર
-મોલ રોડ સુધી કોમ્પ્લિમેન્ટરી પીક અપ અને ડ્રોપ
-ઇન્ટરનેટ સર્વિસ અને ઇનહાઉસ કાર પાર્કિંગ

નજીકના જોવા લાયક સ્થળો

કેમ્પ્ટી ફોલ, સંતુલા મા ટેમ્પલ, કમ્પની ગાર્ડન, તિબેટિયન ટેમ્બલ, નાગદેવતા મંદિર, મસૂરી લેક, ભટ્ટા ફોલ, સુરકુંડા દેવી મંદિર, ધનોલ્ટી, લાલ ટિબ્બા, ચાર દુકાન, ગન હિલ, જવાહર એક્વેરિયમ, સર જ્યોર્જ એવરેસ્ટ હાઉસ, ક્લાઉડ એન્ડ