Video: વૈજનાથ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી થશે તમારી મનોકામનાઓ પૂર્ણ

0
259
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

આ જ્યોતિર્લિંગ ઝારખંડના દેવઘર નામના સ્થાને આવેલ છે. ઘણા લોકો એને બૈધનાથ પણ કહે છે. દેવધર એટલે દેવતાઓનું ઘર. બૈદ્યનાથ જ્યોતિર્લિંગ અહીં આવેલું છે તે કારણે એને દેવઘર નામ મળેલ છે. આ જ્યોતિર્લિંગ એક સિદ્ધપીઠ છે. કહેવામાં આવે છે કે અહીંયાં આવનાર દરેક વ્યક્તિની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. આ લિંગને કામના લિંગ પણ કહેવામાં આવે છે.

દર્શનમહાત્મ્ય

શિવ અને શક્તિના સુભગ સમન્વયયુક્ત આ સ્થળ પણ રોગમુક્તિ, અપમૃત્યુથી રક્ષણ આપ્નારું છે. સ્ત્રીઓને અહીં અખંડ સૌભાગ્ય પ્રાપ્તિનું ફળ પણ મળે છે.