Monday, September 16, 2024
Advertisements
GujaratPost.in - Fastest Growing Gujarati News Website

ભારતની આ પ્રાકૃતિક અજાયબીઓની એકવાર ચોક્કસ મુલાકાત લો

અત્યાર સુધી તમે વિશ્વની સાત અજાયબીઓ વિશે સાંભળ્યું હશે પરંતુ અહીં તમને ભારતના આ કુદરતી અજાયબ વિશે જણાવીશું. આ સ્થળો વિશે જાણીને તમને નવાઈ...

અહીં સ્ત્રી સ્વરૂપે બિરાજ્યા છે હનુમાન, દર્શન માત્રથી મનોકામના થાય છે પૂર્ણ

સૌ કોઈ જાણે જ છે કે હનુમાનજી બાલબ્રહ્મચારી છે અને ભગવાન શ્રીરામના પરમ ભક્ત છે. ભારતમાં હનુમાનજીના સંખ્યાબંધ મંદિરો આવેલા છે. હનુમાનજીને ચિરંજીવી માનવામાં...

પ્રેમીઓ માટે સ્વર્ગથી કમ નથી શિમલાના આ સ્થળો

પહાડો અને આહલાદક કુદરતી સોંદર્ય વચ્ચે શિમલા આમ તો દરેક માટે પસંદગીનું હેસ્ટિનેશન રહ્યું છે, પણ કપલ્સ અને લવ બર્ડ માટે આ જન્નતથી ઓછું...

પ.બંગાળનું ઝિલિમિલી, અખૂટ કુદરતી સૌંદર્ય ભર્યું છે અહીં

ભારતના પૂર્વામાં સ્થિત પ.બંગાળ પોતાના નૈસર્ગિક સૌંદર્ય માટે જાણિતું છે. અહીં જ પહાડોની રાણી કહેવાતું દાર્જિલિંગ પણ આવેલ છે અને વિશાળ ગંગાસાગર પણ આવેલ...
- Advertisement -
Hotel Anil Farmhouse, Sasan Gir

Most Recent Articles

કોરોના કાળમાં વિચાર આવ્યો અને શરૂ કર્યું પાણીપુરી ડોટ કોમ, ચોકલેટ પુરીના અમદાવાદીઓ છે...

છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફરકીની પાસે પાણીપુરી ડોટ કોમ (paani-puri.com)નામનું ફૂડ પાર્લર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં 7 ફ્લેવરમાં પાણીપુરી મળે...

કરવા માંગો છો પ્રકૃતિના દર્શન, તો એક વાર જરુર ફરવા જાઓ અથિરાપલ્લી વૉટરફૉલ

બૉલીવુડ અને તામિલની ઘણી ફિલ્મોમાં તમે અથિરાપલ્લી વૉટરફૉલને જોયો હશે. ખાસ કરીને બાહુબલી ફિલ્મમાં વૉટરફૉલ અથિરાપલ્લીને નજીકથી બતાવાયો છે. આ અગાઉ પણ ઘણી ફિલ્મોમાં...

રજાઓમાં કુદરતી સુંદરતાની વચ્ચે સમય પસારવા માંગો છો તો પબ્બર વેલી છે બેસ્ટ ઓપ્શન

કુદરતી સુંદરતા હિમાચલ પ્રદેશમાં વિપુલ માત્રામાં છે તો હિમાચલમાં ફરવા માટે ઘણાં જ સુંદર સ્થળો છે. હિમાચલની પબ્બર વેલી કુદરતી દ્રશ્યોનો અદ્ભુત સંગમ છે....