જો તમે રજાઓમાં સાસણગીર ફરવા જવાનું વિચારતા હોવ તો સિંહદર્શનની સાથે રહેવા માટે સારો રિસોર્ટ પણ જોઇશે. આમ તો સાસણગીરમા અનેક સારા રિસોર્ટ છે પરંતુ જો તમે એક ઇકો ફ્રેન્ડલી રિસોર્ટ શોધી રહ્યા છો તો તમારા માટે એશિયાટીક લાયન લોજ રિસોર્ટ બેસ્ટ છે. આ રિસોર્ટ ટેરા ઇકો ટુરિઝમ દ્ધારા સંચાલિત છે જે એક ઇકો હોસ્પિટાલિટી વર્ગ દ્ધારા સંચાલિત છે. આ વર્ગ એવો છે જેને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ છે. પર્યાવરણની જાળવણી કરવામાં માને છે અને તે તેમના એશિયાટીક રિસોર્ટમાં જોઇ શકાય છે.
ક્યાં છે એશિયાટિક લાયન લોજ
સાસણગીર-ભલછેલ-હરિપુર રોડ
હરીપુર(ગીર), જિલ્લો જુનાગઢ, ગુજરાત
રિસોર્ટથી અંતર
દિવ એરપોર્ટ 105 kms
રાજકોટ એરપોર્ટ 160 kms
વેરાવળ રેલવે સ્ટેશન 40 kms
જુનાગઢ રેલવે સ્ટેશન 60 kms
ગીર નેશનલ પાર્કના ભાંભા ફોલ ગેટથી 10 મિનિટના અંતરે
સાસણગીરથી 15 મિનિટ
એશિયાટીક લાયન લોજમાં 16 કોટેજ છે જેમાં આધુનિક બાથરૂમ અને ઇકો ફ્રેન્ડલી મોડર્ન સુવિધાઓ છે. વરંડામાં તમને સફારી ચેર (ખુરશી) જોવા મળશે.
રૂમમાં સુવિધા
24 કલાક હોટ-કોલ્ડ વોટરની સુવિધા
ટી-કોફી મેકર
એલસીડી ટીવી, રૂમમાં ઇન્ટર કોમ
રેફ્રીજરેટર
દરેક રૂમમાં ઇકોફ્રેન્ડલી ટોઇલેટરીઝ
2 મિનરલ વોટર કોમ્પ્લીમેન્ટરી
વાઇ-ફાઇનો ફ્રી એક્સેસ
પાવર બેકઅપ
રિસોર્ટમાં નીચેની સુવિધા અને સર્વિસિઝ
16 એક્સક્લુઝિવ કોટેજ
“ફ્લેવર ઓફ ફોરેસ્ટ” રેસ્ટોરન્ટ
કેફે ફોરેસ્ટ (જંગલ સાઇડ કેફે લાઇબ્રેરી સાથે)
સ્વિમિંગ પુલ
કોર્પોરેટ કોન્ફરન્સિંગ
ફ્રી-વાઇ-ફાઇ ઇન્ટરનેટ અને બિઝનેસ સુવિધા
પીક-અપ અને ડ્રોપની સુવિધા
કેમ્પ ફાયર, ઇનડોર-આઉટડોર ગેમ્સ
ડોક્ટર ઓન કોલ
ટેલીફોન અને ઇન્ટરકોમ
પાવર બેક અપ
સેફ્ટી ડિપોઝિટ બોક્સ
રિસેપ્શન એરિયામાં હેર ડ્રાયર
રૂમનું ભાડું
1 રાત 2 દિવસ
એસી ડિલક્સ કોટેજ
રૂ.5,900+GST
બ્રેકફાસ્ટ, ડિનર
એકસ્ટ્રા એડલ્ટ (વયસ્ક) ફુડ પ્લાન રૂ.1859+GST
એકસ્ટ્રા ચાઇડલ્ડ ફુડ પ્લાન (6થી 12 વર્ષ) રૂ.1500+GST
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.