આ છે સાસણગીરનો શાનદાર રિસોર્ટ, રજાઓમાં થાઓ રિલેક્સ

0
1361
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

આમ તો સાસણગીરમાં અનેક હોટલો અને રિસોર્ટ્સ છે જેમાં તમે રોકાઇ શકો છો. ઇકોફ્રેન્ડલી રિસોર્ટની સાથે ફાઇવ સ્ટાર હોટલ રિસોર્ટ પણ તમને મળી શકે છે. પરંતુ આજે અમે આપને એક એવા રિસોર્ટ વિશે જણાવીશું જ્યાં આપને થોડાક દિવસ ગાળવામાં ખરેખર મજા આવશે અને શાંતિનો અનુભવ થશે. તમે કામના થાકથી રિલેક્સ થઇ જશો.

ગીર જંગલ લોજ રિસોર્ટ

સાસણગીરમાં આવેલો આ રિસોર્ટ 4 એકરમાં ફેલાયેલો છે. રિસોર્ટમાં તારે તરફ કેસર કેરીના વૃક્ષો વાવવામાં આવ્યા છે. ઉનાળામાં તમને અહીં કેસર કેરી લટકતી જોવા મળશે. આ ગ્રીન રિસોર્ટમાં કુલ 40 એસી રૂમ્સ, 10 સ્વિસ ટેન્ટ્સ, 1 એસી ક્લબ રૂમ (4 વ્યક્તિઓ) અને 1 એસી ફેમિલી કોટેજ (8 વ્યક્તિઓની ક્ષમતા) છે. ગીરમાં તે સૌથી વધુ ઇન્વેન્ટરી ધરાવે છે.

રેસ્ટોરન્ટ
અહીં એક મલ્ટીક્વિશાઇન રેસ્ટોરન્ટ છે. જ્યાં તમને જૈન ફુડ પણ રિક્વેસ્ટથી મળશે. 24 કલાક રિસેપ્શન અને અનુભવી સ્ટાફની સુવિધા મળશે.

સુવિધા-એક્ટિવિટીઝ
– Free Wi-Fi,
– Swimming pool for Adult and Children
– Badminton court, volley ball court & cricket,
– Jogging track
– Conference Hall (Free)
– Wild life documentary
– Children park
– Bird watching area / sunset point and much more.

(ડ્રાઇવરની સુવિધા પણ ઉપલબ્ધ છે.)

ચેક-ઇન અને ચેક-આઉટ ટાઇમ

Check in time 12 noon.
Check out time 10 am.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.

નજીકનું એરપોર્ટ: રાજકોટ 150 Km, દિવ 100 Kms, અમદાવાદ 375 Km

નજીકનું રેલવે સ્ટેશન: માળિયા 30 Km, વેરાવળ 40 Km, જુનાગઢ 50 Km, રાજકોટ 150 Km, અમદાવાદ 375 Km.

એસટી-લકઝરી બસ સુવિધા: રાજકોટ, જુનાગઢ, અમદાવાદ,સુરત સહિત અનેક શહેરોમાંથી ડાયરેક્ટ બસ મળી રહે છે.