જો તમે રજાઓમાં મધ્યપ્રદેશ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો પન્ના ટાઇગર રિઝર્વ અવશ્ય જવું જોઇએ. અહીં તમને વાઘ જોવા મળશે. સાથે નજીકમાં ખજુરાહોની મુલાકાત પણ લઇ શકાશે. કુદરતની વચ્ચે પન્ના નેશનલ પાર્કની બાજુમાં 500મીટરના અંતરમાં તેન્દુ લીફ જંગલ રિસોર્ટ છે જ્યાં તમે રોકાઇ શકો છો.
ક્યાં છે તેન્દુ લીફ જંગલ રિસોર્ટ (Tendu Leaf Jungle Resort)
જંગલને અડીને આવેલો આ એક ઇકોફ્રેન્ડલી રિસોર્ટ છે. નેચર-લવરને તે ખુબ પસંદ આવશે. અહીં તમને તન-મનની આપાર શાંતિ મળે છે. ટ્રેકિંગ સહિતની એડવેન્ચર એક્ટિવિટી કરી નેચરની નજીક રહી શકો છો.
અમદાવાદથી 966 કિમી દૂર
નજીકના રેલવે સ્ટેશન ઝાંસીથી 182 કિમી દૂર
નજીકના એરપોર્ટ ખજુરાહોથી 24 કિમી દૂર
સતના રેલવે સ્ટેશનથી 76 કિમી દૂર
આસપાસ જોવાલાયક સ્થળો
પદ્દમાવતી દેવી-બડીદેવી ટેમ્પલ
ડાયમંડ માઇન્સ (હિરાની ખાણો)
પાંડવ ધોધ
પન્ના નેશનલ પાર્ક (ટાઇગર રિઝર્વ)
ખજુરાહો
રનેશ ફોલ્સ અને કેન મગરની સેન્ક્ચુરિ
જટા શંકર ટેમ્પલ
જંગલ કિશોરજી ટેમ્પલ
રિસોર્ટમાં સુવિધા
કુલ 24 કોટોજ
24 કલાક ગરમ-ઠંડા પાણીની સુવિધા
ટી-કોફી મેકર (રૂમમાં)
ઇલેક્ટ્રિક સેફ (તિજોરી)
રેસ્ટોરન્ટ (મલ્ટી ક્વિશાઇન)
ફિશિંગ પોન્ડ, નેચર વોક, સાઇકલિંગ
ટ્રી હાઉસ લાયબ્રેરી, કેમ્પફાયર
અન્ય સુવિધા (ચાર્જેબલ)
જીપ સફારી
પિક-અપ અને ડ્રોપ
વિલેજ સફારી
જંગલમાં પિકનીક લંચ
નેચર વોક
એકસ્ટ્રા બોડ રાઇડ
બોટથી ફિશિંગ (માછલી પકડવી)
લંચ સાથે પાંડવ ફોલ ટૂર
ખજુરાહો ટૂર
કાલિંજર ફોર્ટ ટૂર
પન્ના ટેમ્પ્લ્સ અને સિટી ટૂર
અજયગઢ ફોર્ટ ટૂર
નાઇટ સફારી ટૂર
કેન રિવર પર ઇવનિંગ ડિનર
પોટરી મેકિંગ
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.