મહારાષ્ટ્ર ફરવા જવું હોય તો ભંડારડા જજો, આ રિસોર્ટ રહેવા માટે છે બેસ્ટ

0
645
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જો તમ  મહારાષ્ટ્ર ફરવા જઈ રહ્યા છો તો તમારા માટે એક નવી જગ્યા લઇને આવ્યા છીએ. સામાન્ય રીતે લોકો મહારાષ્ટ્રમાં મહાબળેશ્વર, લોનાવાલા, માથેરાન જેવા હવાખાવાના સ્થળો કે પછી નાસિક, શિરડી જેવા ધાર્મિક સ્થળોએ ફરવા જતા હોય છે. પરંતુ નાસિકથી જ નજીક ભંડારડા પણ જોવા જેવી જગ્યા છે. આ જગ્યાએ રહેવા માટે સારા રિસોર્ટમાંનો એક છે યશ રિસોર્ટ

ક્યાં છે યશ રિસોર્ટ (yash Resort)

યશ રિસોર્ટ મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં અકોલે તાલુકામાં ભંડારડામાં આવેલો છે.

ક્યાં છે ભંડારડા

મુંબઇથી 170 કિમી. દૂર (મુંબઇ-શિરડી હાઇવે)

નજીકનું રેલવે સ્ટેશનઃ ઇગતપુરી 45 કિમી. દૂર

પૂનાથી 200 કિમી.

નાસિકથી 70 કિમી.

રિસોર્ટમાં સુવિધાઓ

ક્લાસિક રૂમ્સ
એક્ઝિક્યૂટિવ રૂમ્સ
શ્યૂટ રૂમ્સ
2 બેડરૂમ કોટેજ
સ્વિમિંગ પુલ
રેસ્ટોરન્ટ
કોન્ફરન્સ રૂમ
ગેમ્સ
વાઇ-ફાઇ
એસી
રૂમમાં પ્રાઇવેટ બાલ્કની

ભંડારડામાં જોવાલાયક સ્થળો

લેક આર્થર હિલ

વિલસન ડેમ

અબ્રેલા ફોલ્સ (ચોમાસામાં)

રંધા ફોલ્સ (ચોમાસામાં)

અગત્સ્ય ઋષિ આશ્રમ

માઉન્ટ કલસુબાઇ

અમૃતેશ્વર ટેમ્પલ

આઉટસાઇડ એક્ટિવટીઝ

બોટિંગ, ટ્રેકિંગ,
ફિશિંગ
બુલોક કાર્ટ રાઇડ (બળદગાડું)

સાઇકલિંગ

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.