કુંભલગઢમાં રાજાની જેમ મનાવો દિવાળી આ હવેલી રિસોર્ટમાં

0
616
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ક્રિસમસ વેકેશન જો તમે ઉદેપુર નજીકના કુંભલગઢમાં મનાવવા માંગો છો તો તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે કંજ હવેલી રિસોર્ટ. આ રિસોર્ટ હવેલી આકારનો છે. કુંભલગઢ કિલ્લાની નજીક સુંદર ખીણોનો નજારો આ હવેલીમાં બેસીને માણી શકાય છે. કંજ હવેલીમાં તમે રાજપૂતાના છાંટ અવશ્ય જોવા મળે છે. આ હવેલીને પ્રાચીન પથ્થરોને કોતરીને તેના ડોમ અને પીલર્સને બાંધવામાં આવ્યા છે. આ હવેલીમાં રહેવાથી તમને પોતાને મહારાજા કે મહારાણી હોવાનો અનુભવ થશે.

કંજ હવેલીમાં આવી છે સુવિધા

આ રિસોર્ટમાં બે પ્રકારના રૂમ છે.

ડિલક્સ રૂમ
હવેલી સુપર ડિલક્સ રૂમ

રૂમમાં સુવિધા

કિંગ સાઇઝ હેરિટેજ બેડ
વન ટચ ફોન લાયલિંગ
બાલ્કનીમાંથી કુંભલગઢ ખીણના દર્શન
સેટેલાઇટ ટીવી
મીની બાર
ટી-કોફી મેકર
ઇન્ટરનેટ વાઇ-ફાઇ કનેક્શન
24 કલાક હોટ-કોલ્ડ વોટર
હેર ડ્રાયર, બાથ્રોબ, સ્લીપર વગરે
એર કન્ડિશનિંગ વિથ ક્લાયમેટ કન્ટ્રોલ
રૂમ હિટર્સ
આયર્ન એન્ડ આયર્નિંગ
ડેઇલી ન્યૂઝ પેપર

અન્ય સુવિધાઓ

મલ્ટી-ક્વિશાઇન રેસ્ટોરન્ટ
સ્વિમિંગ પુલ
કેમ્પ ફાયર
સોવેનિયર શોપ
લોન્ડ્રી સર્વિસ
કલ્ચર પ્રોગ્રામ (સાંજે)
એરપોર્ટ-રેલવે સ્ટેશન શટલ
ઇલેક્ટ્રિક બેકઅપ
બિઝનેસ સેન્ટર
ટ્રાવેલ ડેસ્ક
ડોક્ટર ઓન કોલ
રિક્રિએશન લોન્જ, લાયબ્રેરી
બેડમિન્ટન
ફૂટબોલ
વોલીબોલ
ક્રિકેટ
સ્વિંગ્સ
સ્લાઇડ્સ
કિડ્સ જુલા
પૂલ / સ્નૂકર ટેબલ
ટેબલ ટેનિસ
કેરમ, ચેસ
એરપોર્ટ અને રેલવે સ્ટેશનથી પિકઅપ અને ડ્રોપની સુવિધા

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.