ઉદેપુર ફરવા જવાનો પ્લાન હોય તો અરવલ્લી પર્વતોના સુંદર લોકેશનમાં એક લક્ઝુરિયસ રિસોર્ટમાં રોકાજો. આ લક્ઝુરિયસ રિસોર્ટ છે રામ્યા રિસોર્ટ એન્ડ સ્પા. આ એક 4 સ્ટાર કેટેગરીનો લક્ઝુરિયસ રિસોર્ટ છે. જેમાં પ્રાઇવેટ સ્વિમિંગ પુલ છે. અહીં તમને કસ્ટમાઇઝ સર્વિસ આપવામાં આવે છે. ઇટાલિયમ માર્બલ ફ્લોરિંગ, એલિગન્ટ લિવિંગ એરિયા, કન્ટેમ્પરરી ફર્નિશિંગ, અદભુત રેહવાની વ્યવસ્થા અહીં મળશે. રામ્યા રિસોર્ટ અને સ્પામાં તમને રિલેક્સ થવાની તક મળે છે. કોર્પોરેટ અને ફેમિલી ફંકશન માટે પણ વિશાળ લોન (ઘાંસ), બેન્કવેટ પણ છે.
ક્યાં છે રામ્યા રિસોર્ટ (Ramya Resort)
ઉદેપુરમાં જયસમંદ રોડ પર ક્રિશ્ન નગરમાં રામ્યા લેન વિસ્તારમાં આ રિસોર્ટ આવેલો છે.
ઉદેપુર એરપોર્ટથી 28 કિમી દૂર
ઉદેપુર રેલવે સ્ટેશનથી 9.8 કિમી દૂર
બસ સ્ટેશનથી 9.4 કિમી દૂર
અમદાવાદથી 262 કિમી દૂર
રૂમમાં સુવિધા
એલઇડી ફ્લેટ સ્ક્રીન ટીવી
એચડી ચેનલ્સ
ડિઝાઇનર ચાદર, ઓશીકા
લક્ઝુરિયસ સોફા, ખુરશી
લખવા માટે લાકડાનું ડેસ્ક, ન્યૂઝપેપર
સેમી ખાનગી બેસવાની જગ્યા
વિન્ડો સિટીંગ
ઇલેક્ટ્રોનિક તિજોરી
મિનિબાર
કોમ્પ્લિમેન્ટરી હાઇસ્પીડ ઇન્ટરનેટ એક્સેસ
ટેલીફોન લાઇન
100 ટકા કોટનના ટુવાલ
હેર ડ્રાયર, હાઇ પ્રેશર શાવર (ફુવારા)
મેક-અપ, શેવિંગ મિરર
2 રાત 3 દિવસનું પેકેજ (2 night 3 days)
ડિલક્સ રૂમ 17,999
સિગ્નેચર રૂમ 19,999
પેકેજમાં નીચેની વસ્તુનો સમાવેશ
વેલકમ ડ્રિંક
કપલ રૂમ બે રાત માટે
બ્રેકફાસ્ટ અને ડીનર
રૂમમાં ટી-કોફી મેકર
2 બોટલ મિનરલ વોટર (દરરોજ)
રૂમ સર્વિસ અને ફૂડ-બેવરેજીસમાં 15 ટકા ડિસ્કાન્ટ
20 ટકા ડિસ્કાઉન્ટ સ્પા સર્વિસમાં
ફ્રી વાઇ-ફાઇ, ઇનડોર અને આઉટડોર ગેમ્સની સુવિધા
સ્વિમિંગ પુલની સુવિધા (પ્રોપર કોશ્યુમ જરૂરી)
10 વર્ષ સુધીનું એક બાળક એકસ્ટ્રા બેડ વગર ફ્રી રહી શકશે
10-15 વર્ષના બાળકનો એકસ્ટ્રા બેડ સાથે ચાર્જ 2000 રૂપિયા
15 વર્ષથી ઉપરના બાળકનો ચાર્જ 3000 રૂપિયા
ચેક ઇન ટાઇમ બપોરે 2 કલાકે
ચેક આઉટ ટાઇમ સવારે 11 કલાકે
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.