જંગલમાં રહેવાનો અનુભવ કરાવશે ગીરનો આ કોટેજ રિસોર્ટ

0
2935
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

સાસણગીરમાં જંગલનો અનુભવ લેવો હોય તો ઘણાં ઓછા રિસોર્ટ છે. પરંતુ આજે અમે આપને એક એવા રિસોર્ટ વિશે જણાવીશું જે જંગલનો અનુભવ કરાવે છે. વાઇલ્ડ વાડી કોટેજ રિસોર્ટ વીદી વિસ્તારમાં છે જેની આસપાસ અનેક પ્રાણીઓની અવર-જવર રહે છે. જેથી આ સ્થળે તમને ખરેખર જંગલનો અનુભવ થાય છે.

ક્યાં છે વાઇલ્ડ વાડી રિસોર્ટ

નતાલિયા ગામ, નાની ખોડિયારથી નતાલિયા રોડ, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ

રિસોર્ટથી અંતર

સોમનાથ 80 કિમી
દેવળિયા 8.50 કિમી
કનકાઇ મંદિર 21 કિમી
સાસણગીર 62 કિમી

એકોમોડેશન

ઇકો-કોટેજીસ
એક્ઝિક્યૂટિવ રૂમ ગાર્ડન અને માઉન્ટેન વ્યૂ
ડિલક્સ રૂમ ફોરેસ્ટ એન્ડ માઉન્ટેન વ્યૂ
ફેમિલી બંગલો

રૂમમાં સુવિધાઓ
24 કલાક ગરમ-ઠંડા પાણીની સુવિધા
શાવર (ફુવારો)
ઇકો-ફ્રેન્ડલી બાથની સુવિધા
સેટેલાઇટ ટીવી
એર-કન્ડિશનિંગ, વાઇ-ફાઇ
વર્ક ડેસ્ક, મલ્ટીપલ પ્લગ પોઇન્ટ
ફુલ લેન્થ ક્લોઝેટ
ડિજિટલ તિજોરી (safe)
કોમ્પ્લિમેન્ટરી વોટર
ટી-કોફી મેકર, ન્યૂઝ પેપર
ઇન્ટકોમ

સુવિધાઓ
24-કલાક ફ્રન્ટ ડેસ્ક
સ્વિમિંગ પુલ
રેસ્ટોરન્ટ, રૂમ સર્વિસ
કિડ્સ ક્લબ
બાળકો માટે રમતનું મેદાન
ગાર્ડન, સન ટેરેસ
Daily maid service
લોન્ડ્રી, આયર્નિગ સર્વિસ
ડ્રાય ક્લિનિંગ, ટ્રાઉઝર પ્રેસ, ઇન્ટરનેટ
પબ્લિક એરિયામાં ફ્રી વાઇ-ફાઇ
પાર્કિંગ

એન્ટરટેન્મેન્ટ ઓન રિક્વેસ્ટ
સિદી ધમાલ અને કેમ્પ ફાયર

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.