નાસિક નજીક ભંડારડામાં આવેલા આ રિસોર્ટમાં મળશે મનને શાંતિ

0
804
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

રજાઓમાં જો તમે રિલેક્સ થવા માટે એવી કોઇ જગ્યા શોધી રહ્યા છો જે મુંબઇ અને નાસિકની નજીક હોય તો તમારા માટે ભંડારડા એક સારી જગ્યા છે. ભંડારડામાં તમે ઇકો ફ્રેન્ડલી વાતાવરણમાં તન-મનને હળવું કરી શકો છો.સહ્યાર્દી પહાડીઓની વચ્ચે અને લેક આર્થર હિલ્સનો નજારો તમને અહીં જોવા મળશે.

ક્યાં છે ભંડારડા

મુંબઇથી 165 કિમી. દૂર (મુંબઇ-શિરડી હાઇવે)
નજીકનું રેલવે સ્ટેશનઃ ઇગતપુરી 45 કિમી. દૂર
પૂનાથી 190 કિમી.
નાસિકથી 60 કિમી.

આનંદવન રિસોર્ટમાં સુવિધાઓ (Anandvan Resort)

ઇનડોર, આઉટડોર રેસ્ટોન્ટ અને બાર
ઓપન એર બેન્કવેટ હોલ, કોન્ફરન્સ હોલ
લોબી લોન્જ, આર્યુવેર્દિક સ્પા
વિસા, માસ્ટર કાર્ડ સ્વીકાર્ય
એરપોર્ટ, રેલવે ટ્રાન્સફર
ટ્રાન્સપોર્ટ બુકિંગ
ટૂરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર
રૂમ સર્વિસ, ફ્રન્ટ ડેસ્ક
ડેઇલી હાઉસકિપિંગ, પાવર બેક-અપ
લોન્ડ્રી સર્વિસ, ઇન્ટરનેટ, લગેજ સ્ટોરેજ

એકોમોડેશન(રહેવાની સુવિધા)

વન બેડરૂમ ગાર્ડન કોટેજ
ટુ બેડરૂમ ગાર્ડન વિલા
થ્રી બેડરૂમ ગાર્ડન વિલા
ટ્રી ટોપ નેસ્ટ(ઝાડ પર ઘર)

રૂમમાં સુવિધા

સોફા, ટીવી, ટેલીફોન
મિની રેફ્રિજરેટર
ટી-કોફી મેકર, હોટ વોટર
ટોયલેટરીઝ

રિસોર્ટમાં એક્ટિવિટીઝ

ઇનડોર સ્પોર્ટ્સ ક્લબ
બેડમિંટન, વોલીબોલ, બાસ્કેટ બોલ, ક્રિકેટ
પુલ ટેબલ, ટેબલ ટેનિસ, ચેસ, કેરમ

ગાઇડ સાથે નેચરવોક
સાંજે સાંસ્કૃતિક નૃત્ય, બોનફાયર

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.

આઉટસાઇડ એક્ટિવટીઝ
બોટિંગ, ટ્રેકિંગ, ફિશિંગ
બુલોક કાર્ટ રાઇડ (બળદગાડું)
સાઇકલિંગ

ભંડારડામાં જોવાલાયક સ્થળો

લેક આર્થર હિલ
વિલસન ડેમ
અબ્રેલા ફોલ્સ (ચોમાસામાં)
રંધા ફોલ્સ (ચોમાસામાં)
અગત્સ્ય ઋષિ આશ્રમ
માઉન્ટ કલસુબાઇ
અમૃતેશ્વર ટેમ્પલ