મુંબઈ, ગોવા, કાલકા, શિમલા આ એવા સ્થળ છે. જ્યાં દર વર્ષે હજારો ટૂરિસ્ટ ફરવા આવે છે. જોકે, સમય બચાવવાના ચક્કરમાં તેઓ ફ્લાઈટનો ઓપ્શન પસંદ કરે છે. જેથી તેઓ ઘણું જ મિસ કરે છે. ભારતમાં જ કેટલાક રુટ એવા છે. જેમાં સફર કરશો તો ફ્લાઈટને પણ ભૂલી જશો. માત્ર એકવાર જ આ રુટની સુંદરતા જોઈ જશો તો તમે વિચારમાં પડી જશો કે શું આ ટ્રેન રુટ ભારતમાં જ છે? આવો જોઈએ ભારતીય રેલના કેટલાક સુંદર રુટ
બેંગ્લુરુ-કન્યાકુમારી રુટ
આ રુટ વચ્ચે જોવા મળતી અકલ્પનીય સુંદરતાને તમે ક્યારેય ભૂલી નહિ શકો
મેટ્ટુપાલયમ-ઉટી
આ રુટ પરથી જ્યારે ટ્રેન પસાર થાય છે ત્યારે તમારી ટ્રિપને યાદગાર બનાવી દે છે.
મુંબઈ-ગોવા
ગોવાની મસ્તી સાથે આ રુટની અંદર જોવા મળતા અદ્ભૂત સુંદર દ્રશ્યોને તમે ક્યારેય ભૂલી નહીં શકો.
મુંબઈ-પુણે
જો તમે તમારી ટ્રિપને મજેદાર બનાવવા ઈચ્છતા હોવ તો ફ્લાઈટ છોડીને માત્ર ટ્રેનથી જ મુસાફરી કરવી જોઈએ.
દાર્જિલિંગ-હિમાલય
આ રુટની વચ્ચે જોવા મળતા આહલાદક દ્રશ્યોને તમે ક્યારેય ભૂલી નહિ શકો.
જમ્મુ-બારામુલા
આ રુટમાંથી જ્યારે ટ્રેન પસાર થાય છે ત્યારે તમારી મુસાફરી વધુ યાદગાર બનાવી દે છે.
જેસલમેર-જોધપુર
જેસલમેર-જોધપુર રુટમાં જે રણની ખૂબસુરતી જોવા મળશે. તેને ક્યારેય તમે ભૂલી નહિ શકો. આ સફર તમને જિંદગીભર યાદ રહેશે.