નિજાનંદ રિસોર્ટમાં કરો જન્માષ્ટમીની ઉજવણી, આ છે ઓફર

0
617
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

આણંદના નિજાનંદ રિસોર્ટમાં આગામી જન્માષ્ટમીની અને ત્યારપછીની રજાઓમાં ટૂરિસ્ટને ધ્યાનમાં રાખીને વિશેષ ઓફર રજૂ કરવામાં આવી છે. નિજાનંદ રિસોર્ટમાં એક રાત્રી થી 3 રાત્રી સુધીના પેકેજ ઉપલબ્ધ છે. જેની શરૂઆત 8699 રૂપિયાથી થાય છે. નીચેની સ્લાઇડમાં તમે પેકેજની વિગતો જોઇ શકો છો. વધુ માહિતી માટે http://www.neejanand.com પર ક્લિક કરો.

નિજાનંદ લક્ઝુરિયસ રિસોર્ટમાં આવી છે સુવિધાઓ

અમદાવાદથી લગભગ 82 કિલોમીટરના અંતરે આણંદ-બોરસદ રોડ પર ખંધાલી ગામમાં 12 એકરમાં ફેલાયેલા આ રિસોર્ટમાં કુલ 98 ઇન્ડિવિઝ્યુલ કોટેજીસ છે. જ્યારે 8 એપાર્ટમેન્ટ સ્ટાઇલ કોટોજીસ છે. આ એક રિસોર્ટ હોવાની સાથે સાથે ડેસ્ટિનેશન વેડિંગ વેન્યૂ, બર્થ-ડે સેલિબ્રેશન, પ્રિ-વેડિંગ ફોટોશૂટ, કોર્પોરેટ ઇવેન્ટ્સ, શોર્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, પુલસાઇડ પાર્ટી, એક્ઝિબિશન, ફેમિલી ટ્રીપ કે રિલેક્સ થવા માટેની પણ ઉત્તમ જગ્યા છે.

આ એક એવી જગ્યા છે જ્યાં તમે ફેમિલી સાથે એન્જોય કરી શકો છો. રિસોર્ટના આતિથ્ય રેસ્ટોરન્ટમાં તમને પ્યોર વેજ ખાવાનું મળશે. તો વેડિંગ, બર્થડે, ફ્રેશર્સ પાર્ટી કે અન્ય ફંકશન માટે સામિપ્ય બેન્કવેટ હોલ છે જેની ક્ષમતા 125 લોકોને સમાવવાની છે.

કોટેજમાં સુવિધાઓ

ફુલ્લી એરકન્ડિશન્ડ ડબલ એન્ડ ટ્વિન બેડરૂમ વિથ એટેચ્ડ બાથરૂમ
પેન્ટ્રી એરિયા વિથ ફ્રિજ
કોમ્પ્લિમેન્ટરી આર.ઓ વોટર
એલસીડી ટેલીવિઝન, ઇન્ટરનેટ સહિત અન્ય સુવિધાઓ
ડ્રોઇંગરૂમ વિથ ગાર્ડન વ્યૂ
ઇન્ટરકોમની સુવિધા
ટી-ફોફી વિથ કેટલ

વધુ માહિતી માટે ચોમાસામાં રહેવા માટે બેસ્ટ છે અમદાવાદ નજીકનો આ રિસોર્ટ પર ક્લિક કરો

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.