ગુજરાતીઓને રાજસ્થાન અત્યંત પ્રિય છે. રજાઓમાં મોટાભાગના ગુજરાતીઓ રાજસ્થાનના વિવિધ સ્થળો જેવા કે માઉન્ટ આબુ, ઉદેપુર, જયપુર, જેસલમેર જેવા વિવિધ સ્થળે ફરવા માટે જતા હોય છે. આજે અમે આપને ઉદેપુરની નજીક કુંભલગઢ વિશે જણાવીશું. આ જગ્યા પણ થોડાક વર્ષોથી ગુજરાતીઓની પ્રિય જગ્યા બની ગઇ છે. કુંભલગઢ કિલ્લો અને તેની કુદરતી સુંદરતા તમારૂ મન મોહી લે છે. તો આ જગ્યાએ રોકાવા માટે પણ જગ્યા ખાસ હોવી જોઇએ. આવી જ એક સુંદર જગ્યા છે વાઇલ્ડ રિટ્રિટ રિસોર્ટ (The Wild Retreat)
વાઇલ્ડ રિટ્રિટ રિસોર્ટ
વાઇલ્ડ રિટ્રિટ રિસોર્ટ એક 4 સ્ટાર રિસોર્ટ છે જેમાં કુલ 10 કોટેજ શ્યૂટ્સ છે અને દરેક કોટેજ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. દરેક કોટેજમાં પ્રાઇવેટ કોર્ટયાર્ડ (આંગણું) છે જે તમને જાણીતી કુંભલગઢ વાઇલ્ડ લાઇફ સેન્ચુરીનો ખીણ (વેલી) વ્યૂ આપે છે. જ્યાં તમે મોર્નિંગની ઠંડક અને સાંજની શાંતિનો અનુભવ કરશો. આ રિસોર્ટમાં તમને રોયલ સર્વિસ મળશે જે તમારી રજાઓને વધુ રોમાન્ટિક બનાવી દેશે.
કેટલો દૂર છે વાઇલ્ડ રિટ્રિટ રિસોર્ટ
અમદાવાદથી લગભગ 310 કિલોમીટર
નજીકનું એરપોર્ટ ઉદેપુર 85 કિમી દૂર
કુંભલગઢ એ જયપુર, ઉદેપુર, જોધપુર સાથે રોડ માર્ગથી જોડાયેલું છે.
નજીકનું રેલવે સ્ટેશન ઉદેપુર છે જે 70 કિમી દૂર છે.
રિસોર્ટમાં સુવિધા
10 આધુનિક કોટેજ
એર કન્ડિશન
ટી-કોફી મેકર
મીની બાર
હોટ અને કોલ્ડ વોટરની સુવિધા
એકસ્ટ્રા બેડ ઓન રિક્વેસ્ટ
સ્વિમિંગ પુલ
જંગલ સફારી (ખુલ્લી જીપમાં)
ચિલ્ડ્રન પ્લે એરિયા (બાળકોને રમવાની જગ્યા)
રેસ્ટોરન્ટ
ટેક્સી સર્વિસ (રિકવેસ્ટથી)
કેટલું છે ભાડું
1-10-2018થી 30-09-2019 સુધીના ભાવ
સુપર વેલી વ્યૂ કોટેજ
એક રાત્રી (વન નાઇટ)
પ્લાન ભાવ (રૂ.)
MAP 7,400 + ટેક્સ
CP 6,000 + ટેક્સ
EP 5,200 + ટેક્સ
બે રાત્રી (ટુ નાઇટ્સ)
પ્લાન ભાવ (રૂ.)
MAP 13,500 + ટેક્સ
CP 11,500 + ટેક્સ
EP 10,000 + ટેક્સ
ડીલક્સ હિલ વ્યૂ કોટેજ
એક રાત્રી (વન નાઇટ)
પ્લાન ભાવ (રૂ.)
MAP 6,500 + ટેક્સ
CP 5,200 + ટેક્સ
EP 4,400 + ટેક્સ
બે રાત્રી (ટુ નાઇટ્સ)
પ્લાન ભાવ (રૂ.)
MAP 12,000 + ટેક્સ
CP 10,400 + ટેક્સ
EP 9,000 + ટેક્સ
(EP-ફક્ત રૂમ, CP-વિથ બ્રેકફાસ્ટ, MAP- બ્રેકફાસ્ટ, લંચ કે ડીનર)
નીચેની તારીખોમાં ભાવ અલગ રહેશે
31st Aug 2018 થી 3rd Sept 2018
7th Nov 2018 થી 15th Nov 2018
30th Dec 2018 થી 2nd Jan 2018
નોંધઃ ઉપરના પેકેજમાં 18 ટકા જીએસટી ચાર્જ લાગશે અને 10 વર્ષથી ઉપરના બાળકોનો એકસ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે. બુકિંગ પ્રમાણે ભાવમાં વધઘટ શક્ય છે.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.