ભારત સિવાય દેશ-વિદેશમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયની સૌથી મોટી સંસ્થા એવી શ્રી બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સંસ્થાએ અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં તેમના મંદિરો બાંધ્યા છે. આજે અમે આપને અમેરિકા, કેનેડા અને લંડનમાં રહેલા સ્વામિનારાયણ મંદિરોના દર્શન કરાવીશું.
સ્વામિનારાયણ મંદિર, લંડન
સ્વામિનારાયણ મંદિર, ટોરેન્ટો, કેનેડા
સ્વામિનારાયણ મંદિર, લોસ એન્જેલસ
સ્વામિનારાયણ મંદિર, એટલાન્ટા
સ્વામિનારાયણ મંદિર, શિકાગો