વન-ડે પિકનિક માટે બેસ્ટ જગ્યા, 1200માં ખાવા-પીવા સાથે 17 એક્ટિવિટીઝ

0
1053
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જો રજાઓમાં તમે વન-ડે પિકનિકનું આયોજન કરી રહ્યા છો તો આજે અમે તમને એવી જગ્યા બતાવીશું જ્યાં જઇને તમે એક આખો દિવસ એન્જોય કરી શકો છો.આ જગ્યા છે ઓરસંગ કેમ્પ સાઇટ (orsang camp site)

ક્યાં છે ઓરસંગ કેમ્પ સાઇટ (orsang camp site)

અમદાવાદથી 164 કિમી દૂર અને વડોદરાથી 57 કિમી દૂર ડભોઇ તાલુકામાં ચાણોદ નજીક ઓરસંગ ગામડીમાં આ કેમ્પસાઇટ છે. આ વડોદરા જિલ્લામાં આવેલી 125 એકરમાં ફેલાયેલી સૌથી મોટી કેમ્પસાઇટ છે. અહીં સૌથી લાંબી ઝિપ લાઇન છે.

1200 રૂપિયાનું પેકેજ (પ્રતિ વ્યક્તિ)

બ્રેકફાસ્ટ, લંચ, ચા-કોફી સાથે 17 જેટલી એડવેન્ચર એક્ટિવિટીઝ ફ્રી (એક વખત)

ચેક-ઇન ટાઇમઃ સવારે 10 વાગે
ચક-આઉટ ટાઇમઃ સાંજે 5.30 વાગે

ફ્રી એક્ટિવિટીઝ

ટાયર ટમ્બલ, કીડ્ઝ એડવેન્ચર ઝોન
સ્કાય વોક, રોપ વોક, ઝીગ ઝેગ
કોમ્પ્લિમેન્ટરી નેટ, બર્મા બ્રિજ, મંકી બ્રિજ
સ્વિમિંગ પુલ, મીસ્ટ પોન્ડ, મિનિ ડી.જે
ફ્લાઇંગ ફોક્સ, ફ્લાય ઇન એર
મીની ટાયર એક્ટિવિટીઝ
સ્વિંગ બ્રિજ
ટાયર વોક-વોક ઇન એર ટાયર
જંગલ ટ્રેકિંગ

બાળકો માટે

3 વર્ષ સુધીના બાળકો માટે ફ્રી
3 થી 12 વર્ષના બાળકોના 800 રૂપિયા
12 વર્ષથી ઉપરના બાળકોના 1200 રૂપિયા

1450 રૂપિયાનું પેકેજ (પ્રતિ વ્યક્તિ)

બ્રેકફાસ્ટ, લંચ, ચા-કોફી, ડીનર સાથે 17 જેટલી એડવેન્ચર એક્ટિવિટીઝ ફ્રી (એક વખત)

ચેક-ઇન ટાઇમઃ સવારે 10 વાગે
ચક-આઉટ ટાઇમઃ રાતે 9 વાગે

ફ્રી એક્ટિવિટીઝ

ટાયર ટમ્બલ, કીડ્ઝ એડવેન્ચર ઝોન
સ્કાય વોક, રોપ વોક, ઝીગ ઝેગ
કોમ્પ્લિમેન્ટરી નેટ, બર્મા બ્રિજ, મંકી બ્રિજ
સ્વિમિંગ પુલ, મીસ્ટ પોન્ડ, મિનિ ડી.જે
ફ્લાઇંગ ફોક્સ, ફ્લાય ઇન એર
મીની ટાયર એક્ટિવિટીઝ
સ્વિંગ બ્રિજ
ટાયર વોક-વોક ઇન એર ટાયર
જંગલ ટ્રેકિંગ

ચાર્જેબલ એક્ટિવિટીઝ

ઝીપ લાઇન- 600 રૂપિયા પ્રતિ વ્યક્તિ
બબલ બાઉન્સ- 200 રૂપિયા પ્રતિ વ્યક્તિ
કાયાકિંગ- 100 રૂપિયા પ્રતિ વ્યક્તિ
સ્વિંગ ઝમ્પ- 100 રૂપિયા પ્રતિ વ્યક્તિ

બાળકો માટે

3 વર્ષ સુધીના બાળકો માટે ફ્રી
3 થી 12 વર્ષના બાળકોના 1000 રૂપિયા
12 વર્ષથી ઉપરના બાળકોના 1450 રૂપિયા

સ્કૂલ પિકનિક

સમય સવારે 10થી સાંજે 5.30

રૂ.300 (બાળક દીઠ)

માત્ર એન્ટ્રી અને 15 એક્ટિવિટીઝ ફ્રી

રૂ.600 (બાળક દીઠ)

બ્રેકફાસ્ટ, લંચ, ચા-કોફી સાથે કૂકીઝ
15 જેટલી એક્ટિવિટીઝ ફ્રી

નોંધઃ 20 સ્ટૂડન્ટ્સની સામે 1 ટીચર ફ્રી

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.