દીવમાં હોટલના ઊંચા ભાડાથી બચો, ગીર અને દીવથી નજીક અહીં રહો

0
2167
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જો તમે શનિ-રવિની રજાઓમાં સાસણગીર અને દીવ એમ બન્ને જગ્યાએ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો કદાચ તમારે ઉંચા ભાડા ચૂકવવા પડશે. રજાઓમાં દિવ, સોમનાથ અને સાસણગીરની મોટાભાગની હોટલો ફૂલ થઇ ગઇ છે. દીવમાં ઊંચા ભાડા લોકોને પોસાય તેવા પણ રહ્યા નથી. પરંતુ આજે અમે આપને એવી જગ્યા બતાવી રહ્યા છીએ જ્યાંથી સાસણગીર, સોમનાથ અને દીવ એમ ત્રણેય જગ્યા બિલકુલ નજીક છે.

એથિઝ રિસોર્ટ, ગીર

તલાળાના હડમતિયામાં આવેલો આ રિસોર્ટ 5 એકરમાં ફેલાયેલો છે. જે સાસણગીરથી નજીક છે. આ રિસોર્ટમાં લક્ઝુરિયસ કોટેજ, ડિલક્સ રૂમ, એક્ઝિક્યૂટિવ રૂમની સુવિધા છે. અહીં સ્વિમિંગ પુલ, સ્પા,યોગા, રેસ્ટોરન્ટની પણ સુવિધા છે. આ ઉપરાંત બેન્કવેટ હોલ, એમ્ફિથિએટર પણ છે.

રિસોર્ટથી અંતર

સાસણગીર નેશનલ પાર્ક 21 કિમી
ડ્રાઇવિંગ ટાઇમ 20 મિનિટ

દેવળિયા પાર્ક 28 કિમી
ડ્રાઇવિંગ ટાઇમ 30 મિનિટ

દિવ 68 કિમી
ડ્રાઇવિંગ ટાઇમ 60 મિનિટ

સોમનાથ 39 કિમી
ડ્રાઇવિંગ ટાઇમ 40 મિનિટ

જમજીર વોટરફોલ 21 કિમી
ડ્રાઇવિંગ ટાઇમ 20 મિનિટ

રૂમમાં સુવિધાઓ

એસી, ઇલેક્ટ્રિક સેફ (તિજોરી)
32 ઇંચનું એલઇડી ટીવી
24 કલાક હોટ-કોલ્ડ વોટર
નેચરલ ટોઇલેટરીઝ
હેર ડ્રાયર, 100 ટકા કોટન ટુવાલ

રૂમનું ભાડું

1 રાત 2 દિવસ
કપલ (બે વ્યક્તિ), બ્રેકફાસ્ટ, લંચ, ડીનર સાથે
લક્ઝુરિયસ કોટેજ : Rs.3,000.00
ડીલક્સ કોઝી રૂમ : Rs.4,000.00
એક્ઝિક્યૂટિવ રૂમ : Rs.5,000.00
રોયલ શ્યૂટ : Rs.6,000.00
એકસ્ટ્રા બેડ ચાર્જ Rs.1000/
ચેકઇન ટાઇમ બપોરે 12 કલાકે
ચકઆઉટ ટાઇમ સવારે 11 કલાકે

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.