દ્ધારકાના નાગેશ્વર જ્યોર્તિર્લિંગની કથા જુઓ આ Videoમાં

0
224
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

કારાવાસમાં કેદ કરી દીધો હતો. નિર્દોષ સુપ્રિયએ પોતાની રક્ષા માટે ૐ નમ: શિવાય મંત્રનો જાપ કર્યો હતો. તેણે જેલના બીજા કેદીઓને પણ આ મંત્રનો જાપ કરવાનું શિખવાડી દીધું હતું. તે બધાનો ભક્તિભાવથી પરિપૂર્ણ અવાજ સાંભળીને ભગવાન શિવ પ્રગટ થયા હતા અને દાસ્કા રાક્ષસનો અંત કર્યો હતો. ત્યાર બાદ તેઓએ જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં જ નિવાસ કર્યો હતો. હરિદ્વાર સ્વરૂપ એવા શ્રી નાગેશ્વરનાં દર્શન ઇચ્છાપૂર્તિ માટે ફળદાયી છે.