અમદાવાદમાં અહીં મળશે બાહુબલી pizza,માણો ઇટાલિયન ફૂડનો ચટાકો

0
622
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં અનેક pizza રેસ્ટોરન્ટ્સ ખુલી ગઇ છે. આ રેસ્ટોરન્ટ્સમાં તમને માર્ગારીટા pizza,સ્ટફ્ડ પાનીની, ગાર્લિક બ્રેડ, પફ પિત્ઝા સહિત અનેક વેરાઇટી મળે છે.પરંતુ અમદાવાદમાં એક એવી બ્રાન્ડ છે જ્યાં તમને લાઇવ pizza માણવા મળશે. એટલું જ નહીં તમે જમ્બો સાઇઝ બાહુબલી pizza પણ ઓર્ડરથી બનાવી શકો છો.

RP’s Pizzeria હવે અમદાવાદમાં પિત્ઝાની એક જાણીતી બ્રાન્ડ બની ગઇ છે. અમદાવાદમાં તેના કુલ ચાર આઉટલેટ ખુલી ગયા છે. તાજેતરમાં જ બોડકદેવ વિસ્તારમાં તેનું ચોથું આઉટલેટ ખુલી ગયું છે. RP’s Pizzeriaમાં 8,12,18 અને 25 ઇંચના બાહુબલી પિઝા પણ બનાવવામાં આવે છે. જે તમને ઓર્ડર અનુસાર બનાવી આપવામાં આવે છે. અહીં pizza, પાસ્તા, ગાર્લિક બ્રેડની અનેક વેરાઇટીનો આનંદ તમે માણી શકો છો. પિઝ્ઝાની ક્વોલિટી પણ સારી છે અને પબ્લિક રિવ્યૂ પણ તમને નિરાશ નહીં કરે.

બોડકદેવ આઉટલેટ

Phone number
+91 9173640666

Address
1, 2, 3 Prime Plaza, Opposite DLA School, NFD Circle, Bodakdev, Ahmedabad

(નોંધઃ અહીં દર્શાવેલા ભાવમાં ફેરફાર હોઇ શકે છે. રેસ્ટોરન્ટમાં જતા પહેલા એક વાર ફોનથી ભાવ જાણી લેવા)