Monday, September 16, 2024
Advertisements
GujaratPost.in - Fastest Growing Gujarati News Website

આ રિસોર્ટનું અદભૂત લોકેશન તમારૂ મન મોહી લેશે, ચોમાસામાં રોકાવા જેવું છે

ચોમાસું શરુ થઇ ગયું છે તો આવા વાતાવરણમાં જો તમે વિકેન્ડમાં જંગલની મજા લઇને કુદરતના સાનિધ્યમાં રહેવા માંગો છો તો આવી એક જગ્યા છે...

મીની પોઈચા નજીક આ છે ભાવના રિસોર્ટ,આવી છે સુવિધા

ગુજરાતમાં કચ્છના મોટા રણની સાથે નાનું રણ પણ વિદેશી ટૂરિસ્ટોને આકર્ષે છે. અહીંના વાઇલ્ડ એસ (જંગલી ગધેડા)ને જોવા મોટી સંખ્યામાં દેશી-વિદેશી પ્રવાસીઓ આવતા રહે...

શહેરમાં ગામડું ! રહેવાનું મન થશે ગાંધીનગર નજીકના આ રિસોર્ટમાં

ઘણીવાર શહેરના કોલાહોલથી કંટાળીને આપણને ગામડામાં જઇને એકાંત માણવાનું મન થતું હોય છે. પરંતુ હવે તો ગામડાં પણ ભાંગી રહ્યા છે ત્યારે મનની શાંતિ...

વિજાપુર નજીક નદીના કોતરોમાં 150 એકરમાં બન્યો છે આ રિસોર્ટ

રિસોર્ટ તો અનેક બન્યા છે પરંતુ એક જ જગ્યાએ વોટરપાર્ક અને એડવેન્ચર રાઇડ્સ હોય તેવા રિસોર્ટ ઘણાં ઓછા હોય છે. વિજાપુરની નજીક આવો જ...

ઉદેપુરના આ શાનદાર મહેલમાં વિતાવો વેકેશન, થશે આટલા રૂપિયા

ઉદેપુરમાં હેરિટેજ હોટલોની ખોટ નથી. જો તમારે ચીલા ચાલુ હોટલના બદલે કોઇ લક્ઝુરિયસ અને હેરિટેજ હોટલમાં રજાઓ ગાળવી છે તો ચાલો ફરવા આજે તમારા...

મનાલીમાં સસ્તી 3 સ્ટાર હોટલ, આટલા ભાડામાં બેસ્ટ સુવિધા

જો તમે કુલ, મનાલી કે સિમલા ફરવા માંગો છો અને બરફવર્ષાનો આનંદ લેવા માંગો છો તો અત્યારની સીઝન તમારા માટે બેસ્ટ છે. ડિસેમ્બરમાં હિમાચલમાં...

ઉદેપુરમાં સ્વરૂપ સાગર લેક પર છે સ્વરૂપ વિલા, આટલું છે ભાડું

ઉદેપુરમાં એક સુંદર બુટિક હોટલમાં રોકાવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે એક બેસ્ટ લોકેશન પર બેસ્ટ હોટલ છે સ્વરૂપ વિલા. આ હેરિટેજ...

સાસણગીરમાં જમજીર વોટરફોલની નજીક આ છે શાનદાર હોમ સ્ટે

સિંહ દર્શન માટે સાસણગીર જતા લોકો ત્યાં અનેક હોટલો અને રિસોર્ટ્સની સુવિધાઓ છે. આજે અમે આપને એક એવી જગ્યા વિશે જણાવીશું જે રહેવા માટે...

આ છે સાસણગીરનો શાનદાર રિસોર્ટ, રજાઓમાં થાઓ રિલેક્સ

આમ તો સાસણગીરમાં અનેક હોટલો અને રિસોર્ટ્સ છે જેમાં તમે રોકાઇ શકો છો. ઇકોફ્રેન્ડલી રિસોર્ટની સાથે ફાઇવ સ્ટાર હોટલ રિસોર્ટ પણ તમને મળી શકે...

સાસણગીરના આ ફાર્મહાઉસમાં પ્રકૃતિની વચ્ચે રહેવાની મજા માણો

સામાન્ય રીતે લોકો સાસણગીર સિંહ જોવા કે જંગલ જોવાનો આનંદ લેવા જતા હોય છે. એશિયાટીક લાયન માટે સાસણગીર ફેમસ છે. પરંતુ જો તમે સાસણગીર...
- Advertisement -
Hotel Anil Farmhouse, Sasan Gir

Most Recent Articles

કોરોના કાળમાં વિચાર આવ્યો અને શરૂ કર્યું પાણીપુરી ડોટ કોમ, ચોકલેટ પુરીના અમદાવાદીઓ છે...

છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફરકીની પાસે પાણીપુરી ડોટ કોમ (paani-puri.com)નામનું ફૂડ પાર્લર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં 7 ફ્લેવરમાં પાણીપુરી મળે...

કરવા માંગો છો પ્રકૃતિના દર્શન, તો એક વાર જરુર ફરવા જાઓ અથિરાપલ્લી વૉટરફૉલ

બૉલીવુડ અને તામિલની ઘણી ફિલ્મોમાં તમે અથિરાપલ્લી વૉટરફૉલને જોયો હશે. ખાસ કરીને બાહુબલી ફિલ્મમાં વૉટરફૉલ અથિરાપલ્લીને નજીકથી બતાવાયો છે. આ અગાઉ પણ ઘણી ફિલ્મોમાં...

રજાઓમાં કુદરતી સુંદરતાની વચ્ચે સમય પસારવા માંગો છો તો પબ્બર વેલી છે બેસ્ટ ઓપ્શન

કુદરતી સુંદરતા હિમાચલ પ્રદેશમાં વિપુલ માત્રામાં છે તો હિમાચલમાં ફરવા માટે ઘણાં જ સુંદર સ્થળો છે. હિમાચલની પબ્બર વેલી કુદરતી દ્રશ્યોનો અદ્ભુત સંગમ છે....