ટ્રાવેલ એજન્ટ પાસેથી બુકિંગ કરાવી રહ્યા છો તો આ ટિપ્સ છે તમારા કામની
નવી દિલ્હીઃ આજ કાલ લોકો ઓનલાઇન હોટલ, પેકેજ બુકિંગ કરાવી રહ્યા છે. પરંતુ જે લોકો ટ્રાવેલ એજન્ટ પાસેથી બુકિંગ કરાવી રહ્યા છે તેમણે કેટલીક...
હવે વેકેશનમાં ફરો સસ્તામાં, ફક્ત અપનાવો આ ખાસ રસપ્રદ ટ્રિક્સ
ફરવાનું બધાને પસંદ હોય છે પરંતુ આ સમયગાળા દરમ્યાન ખર્ચને ઘટાડવો એટલે કે પૈસા બચાવવા પણ એક કળા છે. જો કદાચ બધામાં નથી હોતી....
જયપુર ફરવા જવું છે તો થશે આટલો ખર્ચ, આખુ ગણિત આ રીતે સમજો
જયપુરને ગુલાબી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજસ્થાનનું આ પાટનગર પ્રવાસીઓ માટે વર્ષોથી આકર્ષણનું શહેર રહ્યું છે. દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ-વિદેશથી અહીં...
આ દેશોમાં સૌથી વધુ ટ્રાવેલ કરે છે ભારતીય, જાણો કેટલી છે વીઝા ફી
દુબઇ, બેંગકોક, સિંગાપુર, હોંગકોંગ, પેરિસ અને લંડન ટ્રાવેલ કરવા માટે ભારતીયોનાં સૌથી પસંદગીના શહેર છે. હકીકતમાં આ શહેરોમાં ફરવાનું ભારતીયો માટે ઘણું સસ્તું છે....
આ 5 દેશોમાં ભારતીયો માટે છે સૌથી ઓછી વિઝા ફી
ભારતીય ટૂરિસ્ટ્સ માટે હોંગકોંગ, થાઇલેન્ડ,ઇન્ડોનેશિયા, કમ્બોડિયા અને શ્રીલંકામાં સૌથી ઓછી વિસા ફી છે. આ પાંચ દેશ ભારતીયોને વિસા ઓન એરાઇવલ પણ આપે છે. જેના...
આટલી વસ્તુઓ ખબર નહીં હોય તો હોટલવાળા છેતરી જશે
લોકો જ્યારે ફરવા જવાનું વિચારે ત્યારે સૌથી પહેલા બે વસ્તુઓ જ વિચારે. સસ્તી ટિકિટ અને સસ્તી હોટલ. પરંતુ દર વખતે આવુ થતુ નથી. પરંતુ...
તમારી મુસાફરીને આનંદદાયક બનાવી શકે છે આ ટિપ્સ
જો તમે ટ્રાવેલ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ. આમ તો દરેક દેશના પોતાના નિયમો-કાયદા અને રિવાજ હોય...
ફેમિલી વેકેશન પર જઇ રહ્યા છો તો હોટલ બુકિંગ કરતી વખતે આ વાતોનું રાખો...
ફેમિલી વેકેશન પર જવાનું વિચારી રહ્યા છો? તો દરેક ચીજોનું પહેલેથી જ પ્લાનિંગ કરીને જ તમે ટ્રિપને એન્જોય કરી શકશો. ટ્રાન્સપોર્ટથી લઇને હોટલ્સના પ્રી-બુકિંગ...
ટ્રાવેલિંગ દરમ્યાન કેવા પ્રકારના ફૂટવેર પસંદ કરશો, કેવી રીતે કરશો પેકિંગ
ટ્રિપ માટે યોગ્ય ફૂટવેર્સ પસંદ કરવા જેટલા જરૂરી છે એટલું જ જરૂરી છે તેનું પેકિંગ કરવું. ઘણાંબધા મેચિંગ ફૂટવેર્સનું પેકિંગ કરવાનું ફ્કત અને ફક્ત...
માત્ર એક વિઝા લો અને આરામથી ફરો દુનિયાના આ 26 દેશો
પાર્ટનર સાથે હનીમૂન પર કે ફેમિલી સાથે યુરોપ જવાનું પ્લાનિંગ હોય તો શેંગેન વિઝા (Schengen Visa) તમારી મુશ્કેલીઓ ઓછી કરશે. શેગેંન વિઝા માટે અપ્લાય...