Sunday, September 8, 2024
Advertisements
GujaratPost.in - Fastest Growing Gujarati News Website

video: સૂર્ય કરે છે મા લક્ષ્મીનાં ચરણસ્પર્શ, જાણો, કોલ્હાપુરમાં આવેલા શક્તિપીઠ મંદિરનું મહત્ત્વ

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સ્થિત શ્રી મહાલક્ષ્મી મંદિર 51 શક્તિ પીઠોમાંથી એક માનવામાં આવે છે. મહાલક્ષ્મીને ભારતનું સૌથી પ્રસિદ્ધ લક્ષ્મી મંદિર માનવામાં આવે છે. માતા લક્ષ્મીનું...

VIDEO:રાજસ્થાનમાં અહીં પર્વત પર બિરાજમાન છે મા ચામુંડા, આ અનોખા મંદિરના દર્શન કરવાનું ચૂકતા...

મા ચામુંડા-સુંધામાતા ધડરહિત દેવી છે. તેથી અહીં અઘટેશ્વરી કહેવાય છે. અહીં માતાજીનું મસ્તક પૂજાય છે. માતાજીની પાસે તલવાર મૂકેલી છે. બાજુમાં વર્ષોથી અખંડ જયોત...

VIDEO: ત્રિકુટ પર્વતની ગુફામાં બિરાજમાન છે માતા વૈષ્ણો દેવી

વૈષ્ણો દેવી મંદિર શક્તિને સમર્પિત એક પવિત્ર હિન્દુ મંદિર છે, જે ભારત દેશમાં જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણો દેવી પહાડી પ્રદેશમાં સ્થિત છે. હિન્દુ ધર્મમાં...

ભક્તોની આસ્થાનું સ્થળ છે ચામુંડા માતાજીનું ચોટીલા ધામ, જુઓ video

ચોટીલા ડુંગર અને ચામુંડા મંદિર અતિ પ્રાચીન છે. દેવી ભાગવત અનુસાર ચંડ અને મુંડ નામના રાક્ષસોનો દેવી પાર્વતીએ વધ કર્યો માટે ચંડ-મુંડ વિનાશિની ચામુંડા...

માતાના મઢમાં છે આશાપુરાના બેસણાં, જુઓ આ videoમાં ઇતિહાસ

કહેવાય છે કે આશા અમર છે, કારણ કે આશાઓ પૂરી કરનારી મા અહીં હજરાહજુર બેઠી છે. એકતરફ હતાશાના પ્રચંડ વાવાઝોડું અને બીજી તરફ આશાના...

કૂકડા પર બિરાજમાન શ્રી બહુચર માતાજી મંદિર વિશે જાણો આ videoમાં

ભગવાન મહાદેવજીનાં પત્ની જ્યારે દક્ષ પ્રજાપતિના કુંડમાં કૂદી પડ્યાં અને તેમણે દેહત્યાગ કર્યો ત્યારે તાંડવ કરી રહેલા શિવજીને શાંત કરવા ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન...

VIDEO: પાવાગઢ ઉપર બિરાજમાન મહાકાળી મંદિરનો ઇતિહાસ

સ્કંદ અને હરિવંશ પુરાણ અનુસાર, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં વગર આમંત્રણે ગયેલા તેમનાં પુત્રી પાર્વતીનું દક્ષે અપમાન કરતાં પાર્વતીએ યજ્ઞની વેદીમાં કૂદીને પ્રાણત્યાગ કર્યો. આથી...

VIDEO: આરાસુરી અંબાજી મંદિર શક્તિપીઠ, અહીં મૂર્તિની પૂજા નથી થતી

ભારતભરમાં યાત્રાધામ તરીકે મશહુર એવું શ્રી આરાસૂરી અંબાજી માતા મંદિર બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું છે. જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. શક્તિપીઠનું આગવું...

VIDEO: જમણી સૂંઢવાળા ગણપતિદાદાના આ સ્વયંભૂ મંદિરના દર્શન કરવાનું ચૂકતા નહીં

ગણપતપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. જે ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. ધોળકાથી 20કિ.મી જ્યારે અમદાવાદથી 60થી 62 કિ.મી અને...

VIDEO: જાણો કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુરના ઇતિહાસ સહિત તમામ માહિતી

એક સમયે ખૂણામાં પડેલું ખોબા જેવડું સાળંગપુર ગામ આજે જગતભરમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં સાળંગપુર હનુમાન તરીકે ઓળખાતું હોય એ જ આ...
- Advertisement -
Hotel Anil Farmhouse, Sasan Gir

Most Recent Articles

કોરોના કાળમાં વિચાર આવ્યો અને શરૂ કર્યું પાણીપુરી ડોટ કોમ, ચોકલેટ પુરીના અમદાવાદીઓ છે...

છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફરકીની પાસે પાણીપુરી ડોટ કોમ (paani-puri.com)નામનું ફૂડ પાર્લર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં 7 ફ્લેવરમાં પાણીપુરી મળે...

કરવા માંગો છો પ્રકૃતિના દર્શન, તો એક વાર જરુર ફરવા જાઓ અથિરાપલ્લી વૉટરફૉલ

બૉલીવુડ અને તામિલની ઘણી ફિલ્મોમાં તમે અથિરાપલ્લી વૉટરફૉલને જોયો હશે. ખાસ કરીને બાહુબલી ફિલ્મમાં વૉટરફૉલ અથિરાપલ્લીને નજીકથી બતાવાયો છે. આ અગાઉ પણ ઘણી ફિલ્મોમાં...

રજાઓમાં કુદરતી સુંદરતાની વચ્ચે સમય પસારવા માંગો છો તો પબ્બર વેલી છે બેસ્ટ ઓપ્શન

કુદરતી સુંદરતા હિમાચલ પ્રદેશમાં વિપુલ માત્રામાં છે તો હિમાચલમાં ફરવા માટે ઘણાં જ સુંદર સ્થળો છે. હિમાચલની પબ્બર વેલી કુદરતી દ્રશ્યોનો અદ્ભુત સંગમ છે....