Thursday, September 19, 2024
Advertisements
GujaratPost.in - Fastest Growing Gujarati News Website

ગુજરાતમાં આ હિલ પર છે ઝીરો ગ્રેવિટી, બંધ ગાડી પોતાની મેળે ઉપર ચઢવા લાગે...

પૃથ્વી પર એવી અનેક જગ્યાઓ છે, જે પોતાના રહસ્યો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આમાનું એક સ્થાન તુલસીશ્યામ છે. આ જગ્યા ઉનાની નજીક છે. તુલસીશ્યામ...

શહેરની ભાગદોડથી દૂર ઉત્તરાખંડના બિનસરમાં મળશે આરામ, શું છે અહીં ખાસ

મોટાભાગે એવુ થાય છે કે શહેરની વ્યસ્તતાથી મન ભરાઇ જાય છે, ત્યારે રિફ્રેશ થવા માટે કોઇ એવી શાંત જગ્યાએ જવાનું મન થાય છે. જો...

રહસ્યમયી ભીમકુંડ જેને વિજ્ઞાન પણ માને છે એક ચમત્કાર, ત્યાં આ રીતે જઇ શકો

મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના બશના ગામમાં આવેલું છે ભીમકુંડ. ચારે બાજુ સખત પર્વતોની વચ્ચે આવેલો છે આ ભીમકુંડ. પ્રાચીનકાળથી જ આ જગ્યા સાધનાનું મુખ્ય કેન્દ્ર...

આ સરોવરમાં છુપાયો છે અબજો રૂપિયાનો ખજાનો, જાણો તેનો રસપ્રદ ઇતિહાસ

હિમાચલ પ્રદેશ પોતાના સુંદર મેદાનો અને ખીણો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. દેશ-વિદેશથી લોકો આ જગ્યાના દર્શન કરવા આવે છે. હિમાચલના પર્વતોમાં સભ્યતા અને સંસ્કૃતિ...

એડવેન્ચરથી ભરપૂર અમેરિકાની આ 5 જગ્યાઓ છે ફેમિલી વેકેશન માટે એકદમ પરફેક્ટ

ફેમિલી હોય કે ફ્રેન્ડ્સ તેમની સાથે યાદગાર સમય વિતાવવા અને મૂડને રિફ્રેશ કરવા માટે વેકેશનથી સારો કોઇ બીજો આઇડિયા હોઇ જ ન શકે. પરંતુ...

રશિયાના આ શહેરમાં લોકોના જવા પર છે પ્રતિબંધ, જાણો-આની સાથે જોડાયેલા વણઉકેલ્યા રહસ્યો

દુનિયામાં અનેક રહસ્યમયી સ્થાન છે. તેમાંનું એક છે રશિયાનું મેઝગોર શહેર. આ શહેર તેની સુંદરતા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. એ વાતની ખાતરી ગૂગલ મેપના...

મિનિ કાશ્મીર ગણાય છે પ્રકૃતિના ખોળામાં વસેલું આ સુંદર હિલ સ્ટેશન

દેવોની ભૂમિ તરીકે પ્રસિદ્ધ ઉત્તરાખંડ પોતાની સુંદરતા માટે આખી દુનિયામાં ફેમસ છે. અહીં કેટલીક એવી જગ્યાઓ છે જેને જોવા માટે માત્ર દેશ જ નહીં...

રજાઓમાં કરવું છે કંઇક ખાસ, તો જતા રહો અમૃતધારા

મધ્ય પ્રદેશથી અલગ થયેલું છત્તીસગઢ હવે પર્યટનમાં વિકસી રહ્યું છે. રાજયમાં ખુબસુરત ઝરણા છે. જેમાંનું એક છે અમૃતધારા ધોધ. જેની મજા તમારે આ ઉનાળાના...

ગરમીથી રાહત અપાવશે કોવલમના આ ખાસ પર્યટન સ્થળો

દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં સ્થિત કોવલમ એક સુંદર સમુદ્રી પર્યટન સ્થળ છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદગીનું સમુદ્ર સ્થળ માનવામાં આવે છે. અહીંના સી-બીચ ગરમી...

National tourism dayને સેલિબ્રેટ કરવા માટે આ 4 જગ્યાઓ છે બેસ્ટ

ઇન્ડિયામાં એવી અનેક જગ્યાઓ છે જ્યાંની સુંદરતા અને ત્યાં રહેતા લોકો બીજા લોકોથી અનેક બાબતોમાં અલગ અને ખાસ છે. ઇન્ડિયામાં 'નેશનલ ટૂરિઝમ ડે'ના પ્રસંગે...
- Advertisement -
Hotel Anil Farmhouse, Sasan Gir

Most Recent Articles

કોરોના કાળમાં વિચાર આવ્યો અને શરૂ કર્યું પાણીપુરી ડોટ કોમ, ચોકલેટ પુરીના અમદાવાદીઓ છે...

છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફરકીની પાસે પાણીપુરી ડોટ કોમ (paani-puri.com)નામનું ફૂડ પાર્લર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં 7 ફ્લેવરમાં પાણીપુરી મળે...

કરવા માંગો છો પ્રકૃતિના દર્શન, તો એક વાર જરુર ફરવા જાઓ અથિરાપલ્લી વૉટરફૉલ

બૉલીવુડ અને તામિલની ઘણી ફિલ્મોમાં તમે અથિરાપલ્લી વૉટરફૉલને જોયો હશે. ખાસ કરીને બાહુબલી ફિલ્મમાં વૉટરફૉલ અથિરાપલ્લીને નજીકથી બતાવાયો છે. આ અગાઉ પણ ઘણી ફિલ્મોમાં...

રજાઓમાં કુદરતી સુંદરતાની વચ્ચે સમય પસારવા માંગો છો તો પબ્બર વેલી છે બેસ્ટ ઓપ્શન

કુદરતી સુંદરતા હિમાચલ પ્રદેશમાં વિપુલ માત્રામાં છે તો હિમાચલમાં ફરવા માટે ઘણાં જ સુંદર સ્થળો છે. હિમાચલની પબ્બર વેલી કુદરતી દ્રશ્યોનો અદ્ભુત સંગમ છે....