Monday, September 16, 2024
Advertisements
GujaratPost.in - Fastest Growing Gujarati News Website

અમદાવાદમાં આ છે મેરિયોટ ગ્રુપની 5 સ્ટાર હોટલ રેનેશાં

છેલ્લા કેટલાક વર્ષોમાં બિઝનેસ હબ તરીકે ઉભરી આવેલા અમદાવાદમાં અનેક ફાઇવ સ્ટાર હોટલો છે જેમાંની એક છે ઇન્ટરનેશનલ બ્રાન્ડ મેરિયોટ ગ્રુપની રેનેશાં હોટલ. ભારતમાં...

દ્ધારકાધીશ મંદિરેથી ફક્ત 10 મિનિટના અંતરે છે આ બેસ્ટ 3 સ્ટાર હોટલ

હોટેલ એન્ડ રિસોર્ટની ઝડપથી વિસ્તરી રહેલી ચેઈન સિગ્નેટ હોટેલ્સ એન્ડ રિસોર્ટસે દ્વારકામાં 48 રૂમની સુવિધા ધરાવતી હોટલ સિગ્નેટ ઈન ગત વર્ષથી શરૂ કરી છે....

આ છે સાસણગીરનો શાનદાર રિસોર્ટ, રજાઓમાં થાઓ રિલેક્સ

આમ તો સાસણગીરમાં અનેક હોટલો અને રિસોર્ટ્સ છે જેમાં તમે રોકાઇ શકો છો. ઇકોફ્રેન્ડલી રિસોર્ટની સાથે ફાઇવ સ્ટાર હોટલ રિસોર્ટ પણ તમને મળી શકે...

જંગલમાં 5 સ્ટાર સુવિધા, ગુજરાતમાં આ જગ્યાએ છે ઇકોફ્રેન્ડલી રિસોર્ટ

તમારામાંથી મોટાભાગના લોકો એકવાર તો સાસણગીર ગયા જ હશે. એશિયાટીક લાયન એટલે કે સિંહદર્શન માટે દેશ-વિદેશથી લોકો ગીરનું આ જંગલ જોવા અચૂક આવે છે....

કુંભલગઢનો માઉન્ટ વેલી રિસોર્ટ, પહાડોની વચ્ચે શાંતિનો અનુભવ

જો તમારે 15મી ઓગસ્ટ કે જન્માષ્ટમીની રજાઓમાં કોઇ શાંત સ્થળે જઇને થાક ઉતારવો છે તો તમારા માટે કુંભલગઢનો માઉન્ટ વેલી રિસોર્ટ બેસ્ટ છે. આ...

આ રિસોર્ટનું અદભૂત લોકેશન તમારૂ મન મોહી લેશે, ચોમાસામાં રોકાવા જેવું છે

ચોમાસું શરુ થઇ ગયું છે તો આવા વાતાવરણમાં જો તમે વિકેન્ડમાં જંગલની મજા લઇને કુદરતના સાનિધ્યમાં રહેવા માંગો છો તો આવી એક જગ્યા છે...

નાના રણમાં રોયલ રિસોર્ટ, અહીં જોવા જેવી અનેક ચીજો છે

જો અમદાવાદમાં રહેતા હોવ અને તમારે કચ્છનું રણ જોવું હોય તો વધારે લાંબી મજલ કાપવી પડશે, પરંતુ અમદાવાદની નજીક જ એક નાનું રણ પણ...

વિજાપુર નજીક નદીના કોતરોમાં 150 એકરમાં બન્યો છે આ રિસોર્ટ

રિસોર્ટ તો અનેક બન્યા છે પરંતુ એક જ જગ્યાએ વોટરપાર્ક અને એડવેન્ચર રાઇડ્સ હોય તેવા રિસોર્ટ ઘણાં ઓછા હોય છે. વિજાપુરની નજીક આવો જ...

શહેરમાં ગામડું ! રહેવાનું મન થશે ગાંધીનગર નજીકના આ રિસોર્ટમાં

ઘણીવાર શહેરના કોલાહોલથી કંટાળીને આપણને ગામડામાં જઇને એકાંત માણવાનું મન થતું હોય છે. પરંતુ હવે તો ગામડાં પણ ભાંગી રહ્યા છે ત્યારે મનની શાંતિ...

અમદાવાદ-રાજકોટ હાઇવે પર આ છે હેરિટેજ હોમ, શનિ-રવિમાં રોકાઇ શકો

દરેક મોટા શહેરોમાં નોકરી કે ધંધો કરતા લોકો સતત ભાગદોડનું જીવન જીવતા હોય છે. સોમથી શુક્ર સુધી દરરોજ 8 કે 10 કલાક કામ કર્યા...
- Advertisement -
Hotel Anil Farmhouse, Sasan Gir

Most Recent Articles

કોરોના કાળમાં વિચાર આવ્યો અને શરૂ કર્યું પાણીપુરી ડોટ કોમ, ચોકલેટ પુરીના અમદાવાદીઓ છે...

છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફરકીની પાસે પાણીપુરી ડોટ કોમ (paani-puri.com)નામનું ફૂડ પાર્લર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં 7 ફ્લેવરમાં પાણીપુરી મળે...

કરવા માંગો છો પ્રકૃતિના દર્શન, તો એક વાર જરુર ફરવા જાઓ અથિરાપલ્લી વૉટરફૉલ

બૉલીવુડ અને તામિલની ઘણી ફિલ્મોમાં તમે અથિરાપલ્લી વૉટરફૉલને જોયો હશે. ખાસ કરીને બાહુબલી ફિલ્મમાં વૉટરફૉલ અથિરાપલ્લીને નજીકથી બતાવાયો છે. આ અગાઉ પણ ઘણી ફિલ્મોમાં...

રજાઓમાં કુદરતી સુંદરતાની વચ્ચે સમય પસારવા માંગો છો તો પબ્બર વેલી છે બેસ્ટ ઓપ્શન

કુદરતી સુંદરતા હિમાચલ પ્રદેશમાં વિપુલ માત્રામાં છે તો હિમાચલમાં ફરવા માટે ઘણાં જ સુંદર સ્થળો છે. હિમાચલની પબ્બર વેલી કુદરતી દ્રશ્યોનો અદ્ભુત સંગમ છે....