Saturday, September 7, 2024
Advertisements
GujaratPost.in - Fastest Growing Gujarati News Website

ગુજરાતની નજીક ઓછા ખર્ચે ફરવા જવું છે ? એકવાર આ જગ્યાએ જઇ આવો

ઉનાળાનું વેકેશન નજીકમાં છે ત્યારે જો તમે ગુજરાતથી નજીકના સ્થળે ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારા માટે સિલ્વાસા એક નવી જગ્યા છે....

સ્વામીજીએ પેનથી ડિઝાઇન કરી અને બની ગયું ગુજરાતનું ભવ્ય સ્વામિનારાયણ મંદિર

અમદાવાદથી માત્ર 90 કિલોમીટરના અંતરે નાના રણની નજીક પાટડીમાં એક અદ્ધભૂત મંદિર છે જ્યાં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવે છે. આ જગ્યા છે...

મહુડી મંદિરની સુખડી બહાર લઇ જવાની મનાઇ છે, જાણો કેમ

ગાંધીનગરથી લગભગ 35 કિલોમીટર અંતરે આવેલા મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર જૈનનું ભવ્ય મંદિર આવેલુ છે. મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ જૈન મંદિરનું સંકુલ લગભગ...

ગુજરાતની આ 6 ચમત્કારિક જગ્યાઓ, વૈજ્ઞાનિકો માટે પણ કોયડો

તુલસીશ્યામ ગીરના જંગલમાં આવેલા આ સ્થળે ગરમ પાણીના કુંડ તો આવેલા જ છે પણ આ ઉપરાંત અહીંથી ત્રણ કિમી દૂર એક રસ્તો છે જે ઢોળાણવાળો...

દમણમાં બીચ ઉપરાંત આ વસ્તુઓ Miss ન જ કરતા

ગુજરાત નજીકનું ગોવા એટલે દમણ. દક્ષિણ ગુજરાતના લોકોને બે-એક દિવસની રજામાં ફરવા જવું હોય તો પહેલો વિચાર દમણનો આવે. દમણ મહદંશે તેના દરિયા કિનારા...

લક્ઝુરિયસ ટેન્ટમાં રહો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કરો દર્શન, આ રહ્યું પેકેજ

જો તમે સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરવા જાઓ છો અને ત્યાં રોકાવાની ઇચ્છા હોય તો હવે ગુજરાત ટુરિઝમે ટેન્ટ સિટીની...

વન-ડે પિકનિક માટે બેસ્ટ જગ્યા, 1200માં ખાવા-પીવા સાથે 17 એક્ટિવિટીઝ

જો રજાઓમાં તમે વન-ડે પિકનિકનું આયોજન કરી રહ્યા છો તો આજે અમે તમને એવી જગ્યા બતાવીશું જ્યાં જઇને તમે એક આખો દિવસ એન્જોય કરી...

પારામાંથી બનેલું આ છે પારદેશ્વર મહાદેવનું મંદિર, એક વાર કરો દર્શન

મોટાભાગના શિવ મંદિરોમાં શિવલિંગ પથ્થર સ્વરૂપે જ જોવા મળતું હોય છે. પણ દહેગામ નજીક આવેલ પારદેશ્વર મહાદેવ મંદિર એક માત્ર એવું મંદિર છે જેનું...

આ જગ્યાનો આકાર ચોમાસામાં ગળાના નેકલેસ જેવો થઇ જાય છે

ગુજરાતનું એક જાણીતું પ્રવાસન સ્થળ છે ડાંગ. આમ તો તમે વર્ષમાં ગમે તે સમયે આની મુલાકાત લઇ શકો છો. પરંતુ જો સોળે કળાએ ખીલેલી...

આ ભવ્ય મંદિર અમદાવાદમાં જ છે, એકવાર દર્શન કરવા અચૂક જજો

અમદાવાદમાં ઇસ્કોન ટેમ્પલ પછી હરેકૃષ્ણનું ભવ્ય મંદિર રિંગરોડથી નજીક ભાડજ ખાતે આવેલું છે. રાધા-રમણ મંદિર તરીકે જાણીતું આ મંદિર અધ્યાત્મિક પ્રકાશ આપવા સાથે માનવજાતની...
- Advertisement -
Hotel Anil Farmhouse, Sasan Gir

Most Recent Articles

કોરોના કાળમાં વિચાર આવ્યો અને શરૂ કર્યું પાણીપુરી ડોટ કોમ, ચોકલેટ પુરીના અમદાવાદીઓ છે...

છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફરકીની પાસે પાણીપુરી ડોટ કોમ (paani-puri.com)નામનું ફૂડ પાર્લર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં 7 ફ્લેવરમાં પાણીપુરી મળે...

કરવા માંગો છો પ્રકૃતિના દર્શન, તો એક વાર જરુર ફરવા જાઓ અથિરાપલ્લી વૉટરફૉલ

બૉલીવુડ અને તામિલની ઘણી ફિલ્મોમાં તમે અથિરાપલ્લી વૉટરફૉલને જોયો હશે. ખાસ કરીને બાહુબલી ફિલ્મમાં વૉટરફૉલ અથિરાપલ્લીને નજીકથી બતાવાયો છે. આ અગાઉ પણ ઘણી ફિલ્મોમાં...

રજાઓમાં કુદરતી સુંદરતાની વચ્ચે સમય પસારવા માંગો છો તો પબ્બર વેલી છે બેસ્ટ ઓપ્શન

કુદરતી સુંદરતા હિમાચલ પ્રદેશમાં વિપુલ માત્રામાં છે તો હિમાચલમાં ફરવા માટે ઘણાં જ સુંદર સ્થળો છે. હિમાચલની પબ્બર વેલી કુદરતી દ્રશ્યોનો અદ્ભુત સંગમ છે....