Saturday, September 7, 2024
Advertisements
GujaratPost.in - Fastest Growing Gujarati News Website

મહારાષ્ટ્રમાં ફરવા માટે આ છે બેસ્ટ ડેસ્ટિનેશન્સ

ગુજરાતની પાડોશી રાજ્ય એવા મહારાષ્ટ્રમાં જો તમે મુંબઇ, મહાબળેશ્વર કે માથેરાનથી આગળ ન વધ્યા હોવ તો આજે અમે આપને અન્ય કેટલાક જોવા લાયક સ્થળો...

કરવા માંગો છો પ્રકૃતિના દર્શન, તો એક વાર જરુર ફરવા જાઓ અથિરાપલ્લી વૉટરફૉલ

બૉલીવુડ અને તામિલની ઘણી ફિલ્મોમાં તમે અથિરાપલ્લી વૉટરફૉલને જોયો હશે. ખાસ કરીને બાહુબલી ફિલ્મમાં વૉટરફૉલ અથિરાપલ્લીને નજીકથી બતાવાયો છે. આ અગાઉ પણ ઘણી ફિલ્મોમાં...

દહેરાદૂન જાવ તો અહીં જરુર જજો, વહેતા ઝરણાઓનો અવાજ મન મોહી લેશે

પ્રકૃતિના ખોળામાં ચારો તરફ પર્વતો અને હરિયાળી જોવી કોને ન ગમે. આપણે મોટે ભાગે આવા નવા સ્થળની શોધમાં હોઈએ જ છીએ. ત્યારે દહેરાદૂનની થોડા...

જો હિમાચલ જાઓ તો આ 3 જગ્યા પર જરૂર ફરીને આવો, જાણો તેની વિશેષતા

હિમાચલ પ્રદેશ દેવોની નગરીના નામે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. પહાડોના આ પ્રદેશમાં ચાર ધામ છે, જેનું નામ ક્રમશઃ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી છે. તેને...

રસપ્રદ કહાની છે રાજસ્થાનના ટોંકમાં આવેલા શ્રી કલ્યાણજી મંદિરની

રાજસ્થાનના ટોંક જિલ્લામાં સ્થિત ડિગ્ગી કલ્યાણજીના મંદિરમાં આસ્થાનો સૈલાબ જોવાલાય હોય છે. દર વર્ષે અહીં લાખો ભક્ત અહીં અનેક કિલોમીટરની પગપાળા મુસાફરી કરીને દર્શન...

કુદરતી સુંદરતા અને કસ્તુરી હરણોનું ઘર છે નંદા દેવી નેશનલ પાર્ક

શાનદાર પહાડો, ચારે તરફ ફેલાયેલી હરિયાળી અને તેમાં ટહેલતા જીવ-જંતુ, કંઇક આવો નજારો હોય છે નંદા દેવી નેશનલ પાર્કનો. બ્રહ્મ કમળ અને ભરલ (પહાડી...

કુંભલગઢ જવું હોય તો 10 વાર વિચારજો, રસ્તા છે બિલકુલ થર્ડક્લાસ

જો તમે ફરવા જવા માટે રાજસ્થાનના કુંભલગઢનો પ્લાન બનાવી રહ્યા છો તો થોડુંક વિચારીને જજો. કારણ કે રાજસ્થાન સરકારે આ સુંદર જગ્યાની બિલકુલ સંભાળ...

રોમાન્સ અને રોમાંચને એકસાથે એન્જોય કરવા માટે ગોવા નહીં, ગોકર્ણ જવાનો બનાવો પ્લાન

કર્ણાટકનું ગોકર્ણ અગાઉ જ્યાં પોતાના ધાર્મિક સ્થળો માટે જાણીતું હતું ત્યાં હવે તેની પ્રસિદ્ધિના માપદંડો બદલાઇ રહ્યા છે. હવે અહીંની ઓળખ અહીંના સમુદ્ર કિનારા...

50 મિનીટમાં 3 પરાઠા ખાવો, આખી જિંદગી ફ્રીમાં જમો

માણસની જિંદગીની દરેક પળ પડકારોથી ભરેલી હોય છે. આપણે રોજ લડીએ છીએ જીતવા માટે, જિંદગીમાં કઈંક નવું કરવા માટે. આ વાતને તમામ લોકો માને છે,...

હિમાચલના આ ગામમાં જોવા મળશે કળા અને સુંદરતાનો અનોખો સંગમ

9 થી 5 નોકરી કરવાની સાથે જ હરવા-ફરવાનો શોખ પૂરો કરવો થોડુંક મુશ્કેલ જરૂર હોય છે પરંતુ અશક્ય નથી. બે દિવસની રજામાં ઉત્તરાખંડ અને...
- Advertisement -
Hotel Anil Farmhouse, Sasan Gir

Most Recent Articles

કોરોના કાળમાં વિચાર આવ્યો અને શરૂ કર્યું પાણીપુરી ડોટ કોમ, ચોકલેટ પુરીના અમદાવાદીઓ છે...

છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફરકીની પાસે પાણીપુરી ડોટ કોમ (paani-puri.com)નામનું ફૂડ પાર્લર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં 7 ફ્લેવરમાં પાણીપુરી મળે...

કરવા માંગો છો પ્રકૃતિના દર્શન, તો એક વાર જરુર ફરવા જાઓ અથિરાપલ્લી વૉટરફૉલ

બૉલીવુડ અને તામિલની ઘણી ફિલ્મોમાં તમે અથિરાપલ્લી વૉટરફૉલને જોયો હશે. ખાસ કરીને બાહુબલી ફિલ્મમાં વૉટરફૉલ અથિરાપલ્લીને નજીકથી બતાવાયો છે. આ અગાઉ પણ ઘણી ફિલ્મોમાં...

રજાઓમાં કુદરતી સુંદરતાની વચ્ચે સમય પસારવા માંગો છો તો પબ્બર વેલી છે બેસ્ટ ઓપ્શન

કુદરતી સુંદરતા હિમાચલ પ્રદેશમાં વિપુલ માત્રામાં છે તો હિમાચલમાં ફરવા માટે ઘણાં જ સુંદર સ્થળો છે. હિમાચલની પબ્બર વેલી કુદરતી દ્રશ્યોનો અદ્ભુત સંગમ છે....