ઋષિકેશના રામ ઝુલાની આસપાસના પર્યટન સ્થળો તમને રોમાંચિત કરી દેશે
રામ ઝુલા ઋષિકેશનું સૌથી ખાસ પર્યટન સ્થળ છે કારણ કે આ જગ્યા પર તમને ઋષિકેશ ઘણાં જાણીતા પર્યટન સ્થળો મળી જશે. જેવા કે પરમાર્થ...
ટૉય ટ્રેનની મજા લો ભારતની આ પસંદગીની જગ્યાઓ પર
ટૉય ટ્રેનમાં યાત્રા કરવાની પોતાની એક અલગ જ મજા છે. પ્રકૃતિની અસીમ સુંદરતાનો નજીકથી અનુભવ કરવો હોય તો એકવાર ટૉય ટ્રેનમાં જરુર બેસો.
ટૉય ટ્રેન...
હવે પર્યટક દેશમાં જ ઉઠાવી શકે છે Glass Skywalkનો આનંદ, આટલું હશે ભાડું
કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે પર્યટકો માટે મોટી ખુશખબરી છે. હવે તમે દેશમાં જ ગ્લાસ સ્કાય વૉકનો આનંદ લઇ શકો છો. આ અગાઉ ગ્લાસ સ્કાય...
જંગલના કઠિન રસ્તા પાર કર્યા પછી થાય છે આ મહાદેવના દર્શન, પુરી થાય છે...
દક્ષિણ ભારતમાં કૈલાશના નામથી જાણીતા આંધ્ર પ્રદેશના શ્રીમલ્લિકાર્જુન મંદિર ભારતના બાર જ્યોતિર્લિંગમાંનું એક છે. આ જ્યોર્તિલિંગ કૃષ્ણા નદીના તટ પર શ્રીશૈલમ નામના પર્વત પર...
જીવવા માંગો છો તણાવ મુક્ત જીવન, તો એકવાર જરુર જાઓ આ ધ્યાન કેન્દ્રોમાં
આધુનિક સમયમાં સ્વસ્થ રહેવું એ કોઈ પડકારથી ઓછું નથી. ખરાબ દિનચર્યા, ખાણીપીણીની કુટેવો અને તણાવના કારણે ઘણી બીમારીઓ જન્મ લે છે, જેના કારણે માનસિક...
કોરોના મહામારી દરમિયાન તમે વિદેશમાં ક્યાં-ક્યાં ફરી શકો છો?
જ્યારથી ભારત અને કેટલાક દેશો વચ્ચે ટ્રાવેલ બબલ વ્યવસ્થા શરૂ થઇ છે, ત્યારથી બૉલીવુડ સેલેબ્સે મુસાફરી કરવાનું શરુ કરી દીધું છે અને ફરવા માટે...
મિનિ કાશ્મીર ગણાય છે પ્રકૃતિના ખોળામાં વસેલું આ સુંદર હિલ સ્ટેશન
દેવોની ભૂમિ તરીકે પ્રસિદ્ધ ઉત્તરાખંડ પોતાની સુંદરતા માટે આખી દુનિયામાં ફેમસ છે. અહીં કેટલીક એવી જગ્યાઓ છે જેને જોવા માટે માત્ર દેશ જ નહીં...
સામાન્ય લોકોને જ નહીં પરંતુ સેલેબ્રિટીઝને પણ પસંદ છે હિમાચલની આ સુંદર જગ્યા”પાલમપુર”
હિમાચલ પ્રદેશ હકીકતમાં ભારતની સુંદર જગ્યાઓમાંનો એક છે અને અહીં આવેલુ પાલમપુર શહેર જાણે કે પ્રકૃતિની તમામ સુંદરના પોતાનામાં સમાવીને બેઠું છે. એવુ કહીએ...
ભારતમાં સ્થિત આ અમેઝિંગ સ્નૅક પાર્ક્સ અંગે જાણીને તમે પણ પડી જશો આશ્ચર્યમાં
પૃથ્વી પર સાપોની કલર અને સાઇઝ અનુસાર લગભગ 3000 જેટલી જાતો છે. આ અલગ અલગ પ્રજાતિના સાપને નજીકથી જોવા એ એક લ્હાવો છે. હકીકતમાં,...
કોરોના કાળમાં મૂડ રિફ્રેશ કરવો છે તો બિન્દાસ્ત ફરવા જાઓ ભારતની આ જગ્યાઓ પર
કોરોના વાયરસે દુનિયાભરમાં તબાહી મચાવી રાખી છે. આ સંક્રમણ પહેલા કદાચ કોઇએ એવું વિચાર્યું નહીં હોય કે ઘરની અંદર આટલા મહિનાઓ સુધી કેદ રહેવું...